રાશિફળ/ કેવી જશે આપની 20/10/2020,જાણો આપનું રાશિ ભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

Rashifal Dharma & Bhakti

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  • તારીખ – તા. 20 ઓક્ટોબર 2020, મંગળવાર
  • તિથિ – આસો સુદ ચોથ
  • રાશિ – વૃશ્ચિક (ન,ય)
  • નક્ષત્ર – જ્યોષ્ઠા
  • યોગ – સૌભાગ્ય
  • કરણ – વિષ્ટી

દિન વિશેષ –

  • સવારનું લાભ ચોઘડીયું – 10.57 થી 12.24
  • વિનાયક ચતુર્થી છે
  • ચોથુ નોરતું (કુષ્માંડા દેવીનું પૂજન કરવું)

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –  

  • ભાષામાં સંયમ રાખવો
  • અચાનક ધનલાભ થાય
  • સંતાનથી લાભ
  • પ્રેમ સંબંધો મજબૂત બને

* વૃષભ (બ,વ,ઉ) – 

  • જીવનસાથી દ્વારા
  • સંતાન સાથે મતભેદ રહે
  • વેપારમાં લાભ
  • નાના ભાઈ-બહેનથી લાભ

* મિથુન (ક,છ,ઘ) – 

  • ધન ખર્ચ થાય
  • અચાનક બિમારીથી સાચવવું
  • એસીડીટીથી સાચવવું
  • સંતાન સંબંધી ચિંતા વધી શકે

* કર્ક (ડ,હ) –

  • રોકાણમાં અચાનક લાભ થાય
  • કોઈ તાત્કાલીક નિર્ણય ન કરવો
  • પ્રવાસની શક્યતા છે
  • ધનલાભ થઈ શકે

* સિંહ (મ,ટ) –

  • સરકારી કાર્યો થઈ શકે
  • વહીવટી કાર્યોમાં વ્યસ્તતા રહે
  • માતાનું આરોગ્ય જાળવજો
  • વાગવા-પડવાથી સાચવજો

* કન્યા (પ,ઠ,ણ) –

  • ધન સંપત્તિ અંગે ચિંતા થાય
  • નેત્રપીડાથી સાચવજો
  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • મિજબાનીમાં જવાનું થાય

* તુલા (ર,ત) – 

  • તમારા કાર્યોથી પરિવારમાં મતભેદ થઈ શકે
  • વધારે વ્યથાથી દૂર રહેવું
  • ધન ખર્ચ થાય
  • કોર્ટકચેરીથી સાચવજો

* વૃશ્ચિક (ન,ય) –

  • ભાગ્યમાં વળાંક આવી શકે છે
  • નોકરીમાં સંઘર્ષ આવી શકે
  • યુવામિત્રોને વધુ ઉન્માદ વ્યાપી શકે છે
  • પોતાના જીવનસાથીને વફાદાર રહેવું

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ચિંતા ચિતા સમાન છે તે ધ્યાન રાખવું
  • પરદેશ માટે સક્રીય થઈ શકાય
  • ઘરમાં કંકાસથી દૂર રહેવું
  • શાંતિથી દિવસ પસાર કરવો

* મકર (ખ,જ) –

  • નવા સંબંધો સ્થપાય
  • જમીન-મકાનથી લાભ
  • યુવા મિત્રોથી લાભ
  • ધન પ્રાપ્તિ થાય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • પોતાના અધિકારી સાથે સુમેળ રાખવો
  • સાસરીપક્ષમાં સંયમ રાખજો
  • દાંતની પીડાથી સાચવવું
  • પાડોશી સાથે પણ મતભેદથી દૂર રહેવું

* મિન (દ,ચ,ઝ,થ) –

  • શુભ પ્રવાસ થાય
  • અચાનકતા આજે વધી જાય
  • લાભપ્રદ દિવસ
  • ધન પ્રાપ્તિ થાય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે દેવીકવચનો પાઠ કરવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.