Not Set/ કેવી જશે આપની 27/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ 27 ડિસેમ્બર 2019, શુક્રવાર તિથિ પોષ સુદ પ્રતિપદા રાશિ ધન ( ભ, ધ, ફ, ઢ) નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની ( ઓમ્ પૂર્વાફાલ્ગુનિભ્યાં નમઃ) યોગ ધ્રુવ કરણ બવ દિન મહિમા – રાજયોગ સવારે 10.42 થી સાંજે 5.31 શુક્રવાર છે શુક્રનું નક્ષત્ર છે મહાલક્ષ્મીદેવીની ઉપાસના કરવી શુભ ચોઘડીયું બપોરે 12.40 થી 2.02 સુધી રાહુકાલ 10.30 થી […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 27/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ
  • પંચાગ
તારીખ 27 ડિસેમ્બર 2019, શુક્રવાર
તિથિ પોષ સુદ પ્રતિપદા
રાશિ ધન ( ભ, ધ, ફ, ઢ)
નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની ( ઓમ્ પૂર્વાફાલ્ગુનિભ્યાં નમઃ)
યોગ ધ્રુવ
કરણ બવ

દિન મહિમા –

  • રાજયોગ સવારે 10.42 થી સાંજે 5.31
  • શુક્રવાર છે શુક્રનું નક્ષત્ર છે
  • મહાલક્ષ્મીદેવીની ઉપાસના કરવી
  • શુભ ચોઘડીયું બપોરે 12.40 થી 2.02 સુધી
  • રાહુકાલ 10.30 થી 12.00

મેષ (અ,લ,ઈ) –

01 Mesh કેવી જશે આપની 27/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • પ્રવાસની શક્યતા છે
  • અગત્યના કાર્યો થાય
  • ધનપ્રાપ્તિના યોગ છે
  • વ્યસ્તતા વધુ રહે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 27/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • મનન ચિંતન વધુ થાય
  • થોડો નુકશાનીનો ભય
  • જે ગયું તેની ચિંતા ન કરો
  • બીજું તમને મળશે

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 27/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • આરોગ્ય જાળવજો
  • નાની મુશ્કેલી આવશે
  • પત્ની સાથે મતભેદ રહે
  • ભાગીદાર સાથે સાચવવું

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 27/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • તમારી ચતુરાઈ ફાવશે
  • લાભ મળશે
  • સીઝનલ બિમારીથી સાચવવું
  • વેપારમાં લાભ મળશે

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 27/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • સરકારી નોકરીના યોગ છે
  • સમાચારની રાહ જોતા હશો તો મળશે
  • સ્ત્રી પાત્ર તરફથી લાભ
  • જ્વેલરી ક્ષેત્રે જોડાયેલાને લાભ

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 27/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • જૂની સમસ્યાથી ઘેરાયેલા છો
  • નોકરીમાં સાચવજો
  • જીવમાં કચવાટ થાય
  • પરદેશ જવાના યોગ છે

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 27/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • લાભ થશે
  • ધન પ્રાપ્તિ થાય
  • પણ, કંઈક અણગમતું આવે
  • મનમાં થોડો કચવાટ રહે

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 27/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • અચાનક લાભ મળે
  • કૌટુંબિક મતભેદ રહે
  • પૈસા બાબતે રકઝક રહે
  • બોલવામાં સંયમ રાખવો

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 27/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • માથુ દુઃખવાની ફરિયાદ રહે
  • આરોગ્ય જાળવવું
  • થોડો કાર્યબોજ રહે
  • મન થોડું વ્યથિત રહે

મકર (ખ,જ) –

10 Makar કેવી જશે આપની 27/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • વેપારમાં લાભ
  • વ્યસ્તતા વધુ રહે
  • કાર્યબોજ વધુ રહે
  • સ્થિરતા રાખવી

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 27/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • સ્થાનાંતરના યોગ છે
  • વેપારમાં લાભ
  • ધન પ્રાપ્તિ થાય
  • પરિવારમાં આનંદ રહે

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen કેવી જશે આપની 27/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • સફળતા મળે
  • અનેક પ્રશ્નો ચર્ચવા પડે
  • અચાનક લાભ મળે
  • ઘરના પ્રશ્નો સતાવે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન