ઉત્તરપ્રદેશ/ પહેલા પત્નીના હાથ-પગ બાંધી દીધા, બાદમાં મોં માં કપડું મૂક્યુ અને પછી પ્રાઇવેર્ટ પાર્ટમાં ટાંકા લઇ લીધા અને પછી..

ઉત્તર પ્રદેશના રામપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ માનવતાની તમામ હદ વટાવી અને તેની પત્નીના ખાનગી ભાગને તાંબાના વાયરથી સિલ કરી દીધો. પલંગ સાથે બાંધીને મોં માં કપડું મૂકી દીધુ પતિને શંકા છે કે તેની પત્નીનો બીજા પુરુષ સાથે ગેરકાયદેસર સંબંધ છે. આ શંકાને કારણે તેણે પહેલા પત્નીને જોરદાર માર માર્યો, […]

India

ઉત્તર પ્રદેશના રામપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ માનવતાની તમામ હદ વટાવી અને તેની પત્નીના ખાનગી ભાગને તાંબાના વાયરથી સિલ કરી દીધો.

પલંગ સાથે બાંધીને મોં માં કપડું મૂકી દીધુ
પતિને શંકા છે કે તેની પત્નીનો બીજા પુરુષ સાથે ગેરકાયદેસર સંબંધ છે. આ શંકાને કારણે તેણે પહેલા પત્નીને જોરદાર માર માર્યો, તેના હાથ અને પગને પલંગ સાથે બાંધી દીધા, ત્યારબાદ તેના મોં માં કાપડ મુકી દીધુ જેથી તેની ચીસો બહાર સંભળાય નહીં અને પછી તાંબાના વાયરથી પ્રાઇવેર્ટ પાર્ટમાં ટાંકા લઇ લીધા. બાદમાં પત્નીના હાથ-પગ ખોલી નાખ્યા અને ત્યાથી ફરાર થઇ ગયો.

Husband stitch Private Part of his wife with copper wire on suspicion of having an illegal relationship | Rampur: पत्नी के अवैध संबंध होने के शक में हैवान बना पति, तांबे के

પત્નીએ માતાને બોલાવી મદદ માંગી
બાદમાં મહિલાએ તેની માતાને બોલાવી ઘટનાની જાણકારી આપી હતી. અને તેના પરિવારના સભ્યો પહોંચ્યા હતા અને મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં તેની હાલત ગંભીર છે. પોલીસ અધિકારીઓ જ્યારે હોસ્પિટલમાં પહોંચ્યા અને મહિલાની આખી ઘટના સાંભળી ત્યારે તેઓ પણ ચોંકી ગયા હતા.

બંધ સિનેમા હોલમાં ઘૂસી ગયું કપલ, પોપકોર્નની ચોરી કરી પછી બનાવ્યા શારીરિક સંબંધ, જુઓ વીડિયો

એસપી શગુન ગૌતમે તુરંત એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો અને આરોપી પતિની ધરપકડ માટે સઘન તપાસ શરૂ કરી દીધી હતી. મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી.

2 વર્ષ પહેલાં થયા હતા લગ્ન
ઘટના રામપુર જિલ્લાના મિલક કોટવાલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં ગામમાં રહેતો એક યુવાન મજૂરી કામ કરે છે. તેના લગ્ન ફક્ત બે વર્ષ પહેલા થયા હતા. પત્નીએ કહ્યું કે લગ્ન પછીથી તેના પતિની ક્રિયાઓ ખૂબ જ વિચિત્ર હતી. તે હંમેશાં તેના પર શંકા કરતો અને કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરવા દેતો નહીં. તે તેનો મોબાઈલ તપાસતો અને હંમેશા તેની પર નજર રાખતો હતો.