Breaking News/ IAS એસ.કે.લાંગાની મુશ્કેલીમાં વધારો ગાંધીનગર નિવૃત્ત કલેક્ટર એસ.કે.લાંગા સામે ફરિયાદ ગાંધીનગર સેક્ટર 7 પો.લીસ સ્ટે.માં દાખલ ગુનો કાર્યકાળ દરમિયાન ફરજમાં બેદરકારી દાખવ્યાનો આરોપ જમીન પ્રકરણમાં નુક્સાન પહોંચાડવાનો આરોપ સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાનો આરોપ તત્કાલિન RAC અને તત્કાલિન ચીટનીસ સામે ફરિયાદ જમીન પ્રકરણની ઇન્કવાયરીના અંતે દાખલ થયો ગુનો એસ કે લાંગા સામે અગાઉ પણ એક ફરિયાદ થઈ

Breaking News