આજનું રાશિફળ/ સિંહ રાશિના જાતકોના ધાર્યા કામ પાર પડે ,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

2 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
If the expected work of the people of Leo comes true, know your horoscope today

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૦૨-૧૧-૨૦૨૩, ગુરુવાર
 • તિથી :-     વિ. સં. ૨૦૭૯ / આસો વદ પાંચમ
 • રાશી :-     મિથુન  (ક, છ, ઘ)
 • નક્ષત્ર :-   આદ્રા            (સવારે ૦૫:૫૮ સુધી. નવેમ્બર-૦૩)
 • યોગ :-    શિવ             (બપોરે ૦૧:૧૫ સુધી.)
 • કરણ :-    કૌલવ            (સવારે ૦૯:૩૨ સુધી,નવેમ્બર-૦૩ )
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે નથી.
 • વિંછુડો આજે નથી.
 • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
 • તુલા                               ü  મિથુન
 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૪૩ કલાકે                            ü સાંજે ૦૬.૦૦ કલાકે.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૯:૪૪ પી,એમ.                                   ü ૧૧:૦૫ એ.એમ.(નવેમ્બર-૦૩)

 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી.       ü બપોર ૦૧.૪૭ થી ૦૩.૧૨ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
 • પીળા વસ્ત્રનું દાન કરવું.
 • પાંચમની સમાપ્તિ  :         રાત્રે ૦૯:૫૦ સુધી.

 • તારીખ :-        ૦૨-૧૧-૨૦૨૩, ગુરુવાર / આસો વદ પાંચમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૪૫ થી ૦૮:૦૮
લાભ ૧૨:૨૧ થી ૦૧:૪૫
અમૃત ૦૧:૪૫ થી ૦૩.૧૦
શુભ ૦૪:૩૫ થી ૦૬:૦૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૦૦ થી ૦૭:૩૫

 

 • મેષ (અ, લ , ઈ) :-
 • જીવનમાં મુશ્કેલી આવે .
 • આર્થિક મોટો લાભ થાય.
 • ઘરમાં સંબંધીઓની અવર-જવર રહેશે
 • તમારી કોશિશ સફળ રહેશે.
 • શુભ કલર – પીળો
 • શુભ નંબર – ૩

 

 

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • મનપસંદ કાર્ય થાય.
 • સ્વાસ્થ માં સુધારો જણાય.
 • ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને પરેશાની રહે.
 • મહત્ત્વપૂર્ણ કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.
 • શુભ કલર –કેસરી
 • શુભ નંબર – ૧

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • પ્રવાસના યોગ પ્રબળ બને.
 • અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવશો નહીં.
 • લગ્ન સંબંધ મધુર રહેશે.
 • ધન ખર્ચ થાય.
 • શુભ કલર – જાંબલી
 • શુભ નંબર – ૮

 

 • કર્ક (ડ , હ) :-
 • આર્થિક લાભ થાય.
 • ગેસ અને એસિડિટીની સમસ્યા વધી શકે છે.
 • તમારા જીવનમાં મોટું પરિવર્તન આવશે.
 • લગ્નયોગ પ્રબળ બને.
 • શુભ કલર – લીલો
 • શુભ નંબર – ૩

 

 • સિંહ (મ , ટ) :-
 • ઝડપી કાર્ય થાય.
 • લક્ષ્યો તમે હાંસલ કરી લેશો.
 • વડીલ સભ્યોના આશીર્વાદ અને સ્નેહ તમારા ઉપર રહેશે.
 • સ્વાસ્થમાં સંભાળવું પડે.
 • શુભ કલર – કથ્થાઈ
 • શુભ નંબર – ૧
 • કન્યા (પ , ઠ, ણ) :-
 • મનને શાંતિ ન મળે.
 • કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે.
 • આર્થિક સમસ્યાઓનું નિરાકરણ થાય.
 • ક્ષમતા તથા પ્રતિભા પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો.
 • શુભ કલર – ગુલાબી
 • શુભ નંબર – ૫

 

 • તુલા (ર , ત) :-
 • નવી આશા જાગે.
 • કોઈ સાથે પણ ખોટા વિવાદમાં પડશો નહીં.
 • કામ હળવું કરવા માટે અન્ય સાથે પણ કાર્યને વહેંચતા શીખો.
 • નવી તક મળે.
 • શુભ કલર – સોનેરી
 • શુભ નંબર – ૯

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • ખોટો ધનખર્ચ થાય.
 • જૂની નકારાત્મક વાતોને યાદ કરવી નહિ.
 • કોઈ વાતને લઇને વૈચારિક મતભેદ રહી શકે છે.
 • વેપારી વર્ગને સંભાળવું.
 • શુભ કલર – કાળો
 • શુભ નંબર – ૧

 

 

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • સમયનો સદુપયોગ થાય.
 • વધારે કામનો ભાર પગમાં દુખાવાનું કારણ બનશે.
 • આજે પ્રોપર્ટી લઇને ચર્ચા-વિચારણાં થશે.
 • માતા પિતા થી ફાયદો થાય.
 • શુભ કલર – રાતો
 • શુભ નંબર – ૩

 

 

 • મકર (ખ, જ) :-
 • મહેનત રંગ લાવે.
 • પોઝિટિવ પરિણામ પણ સામે આવશે.
 • લગ્ન યોગ પ્રબળ બને.
 • થોડો સમય અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પણ પસાર થાય.
 • શુભ કલર – કેસરી
 • શુભ નંબર – ૬

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :-
 • ધાર્મિક કાર્ય થાય.
 • પોઝિટિવ અનુભવ કરશો.
 • ભાવુકતામાં આવીને કોઈપણ નિર્ણય ન લો.
 • મગજ શાંત રાખવું.
 • શુભ કલર – લીલો
 • શુભ નંબર – ૭

 

 • મીન (દ, ચ, ઝ, થ) :-
 • ધનલાભ થાય.
 • એકલવાયું લાગે.
 • સ્વાસ્થમાં ધ્યાન રાખવું.
 • માતા – પિતાના આશીર્વાદના બળે કામ કરવું
 • શુભ કલર – વાદળી
 • શુભ નંબર – ૨