કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૨-૧૧-૨૦૨૩, ગુરુવાર
- તિથી :- વિ. સં. ૨૦૭૯ / આસો વદ પાંચમ
- રાશી :- મિથુન (ક, છ, ઘ)
- નક્ષત્ર :- આદ્રા (સવારે ૦૫:૫૮ સુધી. નવેમ્બર-૦૩)
- યોગ :- શિવ (બપોરે ૦૧:૧૫ સુધી.)
- કરણ :- કૌલવ (સવારે ૦૯:૩૨ સુધી,નવેમ્બર-૦૩ )
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- તુલા ü મિથુન
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૪૩ કલાકે ü સાંજે ૦૬.૦૦ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૯:૪૪ પી,એમ. ü ૧૧:૦૫ એ.એમ.(નવેમ્બર-૦૩)
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી. ü બપોર ૦૧.૪૭ થી ૦૩.૧૨ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- પીળા વસ્ત્રનું દાન કરવું.
- પાંચમની સમાપ્તિ : રાત્રે ૦૯:૫૦ સુધી.
- તારીખ :- ૦૨-૧૧-૨૦૨૩, ગુરુવાર / આસો વદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૪૫ થી ૦૮:૦૮ |
| લાભ | ૧૨:૨૧ થી ૦૧:૪૫ |
| અમૃત | ૦૧:૪૫ થી ૦૩.૧૦ |
| શુભ | ૦૪:૩૫ થી ૦૬:૦૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૦૦ થી ૦૭:૩૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- જીવનમાં મુશ્કેલી આવે .
- આર્થિક મોટો લાભ થાય.
- ઘરમાં સંબંધીઓની અવર-જવર રહેશે
- તમારી કોશિશ સફળ રહેશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- મનપસંદ કાર્ય થાય.
- સ્વાસ્થ માં સુધારો જણાય.
- ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને પરેશાની રહે.
- મહત્ત્વપૂર્ણ કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- પ્રવાસના યોગ પ્રબળ બને.
- અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવશો નહીં.
- લગ્ન સંબંધ મધુર રહેશે.
- ધન ખર્ચ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- આર્થિક લાભ થાય.
- ગેસ અને એસિડિટીની સમસ્યા વધી શકે છે.
- તમારા જીવનમાં મોટું પરિવર્તન આવશે.
- લગ્નયોગ પ્રબળ બને.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૩
- સિંહ (મ , ટ) :-
- ઝડપી કાર્ય થાય.
- લક્ષ્યો તમે હાંસલ કરી લેશો.
- વડીલ સભ્યોના આશીર્વાદ અને સ્નેહ તમારા ઉપર રહેશે.
- સ્વાસ્થમાં સંભાળવું પડે.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- મનને શાંતિ ન મળે.
- કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે.
- આર્થિક સમસ્યાઓનું નિરાકરણ થાય.
- ક્ષમતા તથા પ્રતિભા પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- નવી આશા જાગે.
- કોઈ સાથે પણ ખોટા વિવાદમાં પડશો નહીં.
- કામ હળવું કરવા માટે અન્ય સાથે પણ કાર્યને વહેંચતા શીખો.
- નવી તક મળે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- ખોટો ધનખર્ચ થાય.
- જૂની નકારાત્મક વાતોને યાદ કરવી નહિ.
- કોઈ વાતને લઇને વૈચારિક મતભેદ રહી શકે છે.
- વેપારી વર્ગને સંભાળવું.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સમયનો સદુપયોગ થાય.
- વધારે કામનો ભાર પગમાં દુખાવાનું કારણ બનશે.
- આજે પ્રોપર્ટી લઇને ચર્ચા-વિચારણાં થશે.
- માતા પિતા થી ફાયદો થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૩
- મકર (ખ, જ) :-
- મહેનત રંગ લાવે.
- પોઝિટિવ પરિણામ પણ સામે આવશે.
- લગ્ન યોગ પ્રબળ બને.
- થોડો સમય અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પણ પસાર થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધાર્મિક કાર્ય થાય.
- પોઝિટિવ અનુભવ કરશો.
- ભાવુકતામાં આવીને કોઈપણ નિર્ણય ન લો.
- મગજ શાંત રાખવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ધનલાભ થાય.
- એકલવાયું લાગે.
- સ્વાસ્થમાં ધ્યાન રાખવું.
- માતા – પિતાના આશીર્વાદના બળે કામ કરવું
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
