Kutch News : ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્દવિરામ બાદ કચ્છના અનેક વિસ્તારોમાં ડ્રોન દેખાયા હતા. જેને પગલે સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે. બીજીતરફ ભુજમાં લાઈટો બંધ કરવામાં આવી હતી અને સાયરન વગાડીને લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
કચ્છના ખાવડા, જખૌ, કોકડી, નારાયણ સરોવર અને અબડાસામાં ડ્રોન દેખાયા હતા. બીજીતરફ બનાસકાંઠાના 24 ગામોમાં બ્લેકઆઉટ જાહેર કરાયો હતો. ઉપરાંત સાંતલપુરના 71 ગામમાં બ્લેકઆઉટ જાહેર કરાયો હતો. બનાસકાંઠાના વાવ અને સુઈ ગામમાં બ્લેકઆઉટ કરાયો હતો.
આ પણ વાંચો:આતંકવાદી મસૂદ અઝહરના ઘરે મૃતદેહોની લાઇન… ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાંથી આ તસવીરો આવી સામે
આ પણ વાંચો:વિસ્ફોટોનો અવાજ, સાયરનનો પડઘો… પાકિસ્તાનના લાહોરમાં ગભરાટ, વિસ્ફોટ પછી ચારેય તરફ ધુમાડો, ધુમાડો
આ પણ વાંચો:ભારતના મિસાઈલ હુમલા પછી પાકિસ્તાન પાસે માત્ર 35 દિવસ બાકી છે, જાણો શું થશે?
