આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ માતાજીની આરાધના કરવી જોઈએ, જાણો આજનું રાશીફળ

આજનું પંચાંગ: આજે તારીખ 27  જુલાઈ અને શ્રાવણ સુદ ત્રીજ  અને રવિવાર છે. આજે ચંદ્ર સિંહ રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. મઘા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.07  એ.એમ અને સુર્યાસ્ત 7.23  પી.એમ થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે તારીખ 27  જુલાઈ અને શ્રાવણ સુદ ત્રીજ  અને રવિવાર છે. આજે ચંદ્ર સિંહ રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. મઘા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.07  એ.એમ અને સુર્યાસ્ત 7.23  પી.એમ થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

          આજે ફૂલકાજળી વ્રત છે. આજે વીરપસલી છે.                    ત્રીજની સમાપ્તિ : રાત્રે૧૦:૪૧સુધી.

  • તારીખ:- ૨૭-૦૭-૨૦૨૫, રવિવાર /શ્રાવણ સુદ ત્રીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૨૬ થી ૧૧:૦૬
અમૃત ૧૧:૦૬થી ૧૨:૪૫
શુભ ૦૨:૨૫થી ૦૪.૦૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૨૩થી ૦૮:૪૪
અમૃત ૦૮:૪૪ થી ૧૦:૦૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • ભાગીદારીમાં ધ્યાન રાખવું.
  • ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.
  • ગૂઢ અધ્યયનથી લાભ પ્રાપ્ત થશે.
  • ગંભીર વિષયો પર ચર્ચા થાય.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • દોડધામ અને ગહન સંશોધનનો યોગ છે.
  • ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થાય.
  • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
  • ભાઈ -બહેનથી ફાયદો થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ધન લાભ પ્રાપ્તિનો યોગ.
  • ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે.
  • આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.
  • ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • લોન તરીકે મોટી રકમ આપવી નહિ.
  • પત્ની સાથે ઝઘડો થઇ શકે.
  • તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • બહાર ક્યાંક પ્રવાસ પર જઈ શકાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે.
  • સામાજિક કાર્યોમાં સાવચેતી રાખવી.
  • બિન જરૂરી વિવાદ વગેરેથી બચવું.
  • આવકના સાધનોમાં વધારો થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ભૂલ કરવાથી વિરોધી હાવી થાય.
  • કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ મળે.
  • સુખદ યાત્રા થઇ શકે.
  • કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • વિદ્યાર્થીઓએ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું.
  • આર્થિક સંતોષ રહેશે.
  • કામની ગતિ અનુકૂળ રહેશે.
  • પરસ્પર સંબંધોને મહત્વ આપવું.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૧

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સંતાનના કાર્યોથી તમારી પ્રતિષ્ઠા વધશે.
  • ભવિષ્યની ચિંતા રહેશે.
  • આર્થિક હાનિનો યોગ છે.
  • દેવાથી દૂર રહેવું.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર – ૭

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વ્યાપારમાં મુશ્કેલીઓ આવે.
  • કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો.
  • કાર્યના વિસ્તારની યોજનાઓ બનશે.
  • સાવચેતીથી કાર્ય કરવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • વ્યાપાર સારો ચાલશે.
  • સાહસનો લાભ મળશે.
  • સામાજિક કાર્યોમાં સક્રિય સહયોગ રહેશે.
  • સંતાનના આરોગ્ય સંબંધી ચિંતા દૂર થશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • શત્રુ પરાસ્ત થશે.
  • સામાજિક કાર્યોમાં મર્યાદિત રહો.
  • બીજાના વિશ્ચાસમાં આવવું.
  • સામાજિક યશ વધશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • દિવસ મિશ્રિત ફળદાયી રહેશે.
  • પ્રતિષ્ઠા અને સન્માનની અનુરૂપ કાર્ય કરવું.
  • પ્રસન્નતાનું વાતાવરણ બનશે.
  • દેવાથી દૂર રહેવું ભવિષ્યની ચિંતા રહેશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: