આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકના સ્વાસ્થમાં સુધારો જણાય, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 07 જાન્યુઆરી પોષ સુદ આઠમ મંગળવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  રેવતી નક્ષત્ર બેઠું છે. સવારે 07.21 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.06 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 07 જાન્યુઆરી પોષ સુદ આઠમ મંગળવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  રેવતી નક્ષત્ર બેઠું છે. સવારે 07.21 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.06 કલાકે થશે

ü બપોરે ૧૨:૨૪ થી બપોરે ૦૧:૦૭ સુધી.          ü બપોરે ૦૩.૨૭ થી ૦૪.૪૮ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        માતાજીને કમ્મર કાકડી અર્પિત કરવી.·        આઠમની સમાપ્તિ    બપોરે ૦૪:૨૮ સુધી.

  • તારીખ :-      ૦૭-૦૧-૨૦૨૫, મંગળવાર / પોષ સુદ આઠમના  ચોઘડિયા
 

દિવસના ચોઘડિયા

ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૪ થી ૧૨:૪૫
અમૃત ૧૨:૪૫ થી ૦૨:૦૬
શુભ ૦૩:૨૭ થી ૦૪:૪૮
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૪૮ થી ૦૯:૨૭
શુભ ૧૧:૦૬ થી ૧૨:૪૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • આર્થિક મોટો લાભ થાય.
  • ઘરમાં સંબંધીઓની અવર-જવર રહેશે
  • તમારી કોશિશ સફળ રહેશે.
  • મન હળવું થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • અદ્બુઊત શક્તિનો અનુભવ થાય.
  • માથા પરથી ભાર ઓછો થાય.
  • મનપસંદ કાર્ય થાય.
  • સ્વાસ્થ માં સુધારો જણાય.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ફોનનો વધારે પડતો ઉપયોગ થાય.
  • પ્રવાસના યોગ પ્રબળ બને.
  • અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવશો નહીં.
  • લગ્ન સંબંધ મધુર રહેશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • ઓફીસમાં કામ વધારે રહે.
  • બહારનું જમવાનું ટાળો.
  • ગેસ અને એસિડિટીની સમસ્યા વધી શકે છે.
  • તમારા જીવનમાં મોટું પરિવર્તન આવશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

 

  • સિંહ (મ , ટ) :-
  • મહત્વના કાર્ય ઝડપથી થાય.
  • લક્ષ્યો તમે હાંસલ કરી લેશો.
  • વડીલ સભ્યોના આશીર્વાદ તમારા ઉપર રહેશે.
  • સ્વાસ્થમાં સંભાળવું પડે.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર–૧
  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પગે વાગે નહિ તેનું ધ્યાન રાખવું.
  • પીપળે હળદર મૂકવી.
  • મનને શાંતિ ન મળે.
  • આર્થિક સમસ્યાઓનું નિરાકરણ થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫
  • તુલા (ર , ત) :-
  • નવી આશા જાગે.
  • કોઈ સાથે પણ ખોટા વિવાદમાં પડશો નહીં.
  • ચાલક અને ચતુર બનો.
  • માનવતાની મહેક પ્રસરાવો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ જરૂરિયાતની સેવા થાય.
  • દિવસની શરૂઆત યોગથી કરો.
  • જૂની નકારાત્મક વાતોને યાદ કરવી નહિ.
  • વેપારી વર્ગને સંભાળવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વસ્તુ યાદ રાખવાનો પ્રયત્ન કરો.
  • સમયનો સદુપયોગ થાય.
  • આજે પ્રોપર્ટી લઇને ચર્ચા-વિચારણાં થશે.
  • માતા પિતા થી ફાયદો થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૩

 

  • મકર (ખ, જ) :-
  • ગૃહિણી મહિલાઓને ફાયદો થાય.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • મહેનત રંગ લાવે.
  • પોઝિટિવ પરિણામ પણ સામે આવશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધાર્મિક કાર્ય થાય.
  • વડીલોની સેવા કરવી.
  • પોઝિટિવ અનુભવ કરશો.
  • લાગણીમાં આવીને કોઈપણ નિર્ણય ન લો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સ્વાસ્થમાં ધ્યાન રાખવું.
  • માતા – પિતાના આશીર્વાદના બળે કામ કરવું
  • મૂઠી ઉચેરા માણસ બનો.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દાનવીર સમજતો માણસ વાસ્તવમાં ભ્રમમાં જીવે છે, આપનાર કોઈ બીજું હોય છે….

આ પણ વાંચો:પીપળાના વૃક્ષની કેટલી પરિક્રમા કરવી જોઈએ, જાણો શું લખ્યું છે શાસ્ત્રોમાં

આ પણ વાંચો:પરવાળું રત્ન પહેરવાથી મંગળ ગ્રહ મજબૂત થાય છે? કઈ રાશિના લોકો માટે ગણાય છે હિતાવહ