Not Set/ શિયાળામાં તમારા હોઠ શુષ્ક અને ફાટેલા રહે છે, તો આટલું કરો, બની જશે મુલાયમ

શિયાળોની ઋતુ ચાલી રહી છે અને ત્વચાની સમસ્યા શરૂ થાય છે. ત્યારે ત્વચા સુકી બની જાય છે. પરંતુ કેટલીક સરળ પદ્ધતિઓ અપનાવીને તમે ત્વચાની આ સમસ્યાઓ દૂર કરી શકો છો. ચાલો આપણે ત્વચાને સ્વસ્થ બનાવવાની રીતો જાણીએ – આઇફ્રો ડેન્ડ્રફ ખોડો એટલે ડેન્ડ્રફની સમસ્યા, પરંતુ શિયાળમાં આઇબ્રોની સમસ્યા પણ આવી શકે છે. તેનાથી છૂટકારો મેળવવા […]

Lifestyle
lips શિયાળામાં તમારા હોઠ શુષ્ક અને ફાટેલા રહે છે, તો આટલું કરો, બની જશે મુલાયમ

શિયાળોની ઋતુ ચાલી રહી છે અને ત્વચાની સમસ્યા શરૂ થાય છે. ત્યારે ત્વચા સુકી બની જાય છે. પરંતુ કેટલીક સરળ પદ્ધતિઓ અપનાવીને તમે ત્વચાની આ સમસ્યાઓ દૂર કરી શકો છો. ચાલો આપણે ત્વચાને સ્વસ્થ બનાવવાની રીતો જાણીએ –

આઇફ્રો ડેન્ડ્રફ
ખોડો એટલે ડેન્ડ્રફની સમસ્યા, પરંતુ શિયાળમાં આઇબ્રોની સમસ્યા પણ આવી શકે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે, રાત્રે ફેસ વોશ કરતી વખતે તમારા આઈબ્રો પર ફેસ વોશ લગાવો. આ આઇબ્રોમાંથી ડેડ સ્કીનને દૂર કરશે. અને ડેન્ડ્રફ સંપૂર્ણપણે નાબૂદ થાય ત્યાં સુધી આઇબ્રો ઉપર મેકઅપ લગાવશો નહીં.

નાકની સ્કીન ફાટવી, સફેદ ડેન્ડ્રફની સમસ્યા
નાક પર સૂકી અને ફાટેલી સ્કીનથી છૂટકારો મેળવી શકાય છે, ત્વચામાં ભેજ જાળવવા માટે, હાઇડ્રેટિંગ મોઇશ્ચરાઇઝર અથવા સેરામાઇડ્સવાળી ક્રીમ લગાવો. આનાથી તમારી ત્વચાને સુકાશે નહીં.

The 5 different skin types: Which type of skin do you have?

તૈલી ત્વચા
શિયાળામાં, ઘણી વખત તેલયુક્ત ત્વચા હોય છે. જેનાં કારણે મોઇશ્ચરાઇઝર, ત્વચા તૈલીય થવા લાગે છે. જેના કારણે ત્વચાના પીએચમાં ખલેલ પહોંચે છે. ત્વચાના પીએચ સંતુલનને જાળવવા માટે હાઇડ્રેટિંગ મોઇશ્ચરાઇઝર લગાવો.

Chapped Lips: Causes, Treatments, and Prevention | Everyday Health

ફાટેલા હોઠ
શિયાળામાં દરેક લોકો શુષ્ક અને ફાટેલા હોઠથી પરેશાન થાય છે. સૌ પ્રથમ, જો તમને હોઠ ચાવવાની ટેવ હોય તો તરત જ તેને છોડી દો. હોઠની શુષ્કતા દૂર કરવા માટે મોઇશ્ચરાઇઝિંગ તેલમાં ખાંડના દાણા નાખીને હોઠ પર લગાવો.