મુંબઇમાં 20 માં આઈફા એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. રણવીર સિંહને પદ્માવત ફિલ્મમાં અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતા તો રાજીને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ કાર્યક્રમમાં રેખા, માધુરી દીક્ષિત, કેટરીના કૈફ, સલમાન ખાન, આયુષ્માન ખુરાના, વિકી કૌશલ, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, આલિયા ભટ્ટ સહિત ફિલ્મ જગતનાં ઘણા મોટા સ્ટાર્સ હાજર રહ્યા હતા.
બેસ્ટ અભિનેતા માટે રણવીર સિંહને મળ્યો એવોર્ડ(પદ્માવત)
https://twitter.com/IIFA/status/1174480191038472192
બેસ્ટ અભિનેત્રી માટે આલિયા ભટ્ટુને મળ્યો એવોર્ડ(રાજી ફિલ્મ)
https://twitter.com/IIFA/status/1174486786199801857
બેસ્ટ સપોર્ટિંગ રોલ (Male) માટે વિકી કૌશલને મળ્યો એવોર્ડ
The IIFA Awards 2019 Winner for the best performance in a Supporting Role (Male) goes to @vickykaushal09.#iifa20 #iifahomecoming #nexaexperience pic.twitter.com/OIsmBZhkZx
— IIFA (@IIFA) September 19, 2019
આ સાથે જ સારા અલી ખાનને કેદારનાથ માટે બેસ્ટ ડેબ્યૂ ફીમેલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
The Award for the Best Debut Female goes to Sara Ali Khan for the film Kedarnath.#iifa20 #iifahomecoming #nexaexperience pic.twitter.com/iWVe3lBlU2
— IIFA (@IIFA) September 19, 2019
સ્પેશિયલ એવોર્ડ ફોર દીપિકા પાદુકોણ (ચેન્નઈ સુપરકિંગ્સ)
https://twitter.com/IIFA/status/1174474323223928836
The IIFA BIG 20 Award for બેસ્ટ ડાયરેક્ટર, રાજ કુમાર હિરાની (3 ઈડિયટ્સ)
https://twitter.com/IIFA/status/1174473755843629056
ધડક ફિલ્મથી કેરિયરની શરૂઆત કરનાર ઈશાન ખટ્ટરને મળ્યો બેસ્ટ ડેબ્યૂ મેલ એવોર્ડ
The Award for the Best Debut Male goes to Ishaan Khattar for the film Dhadak .#iifa20 #iifahomecoming #nexaexperience pic.twitter.com/0eb8lwgYYl
— IIFA (@IIFA) September 19, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
