Gujarat Weather News: રાજ્યમાં આજે કેટલાક જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપીમાં મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસું દક્ષિણ ગુજરાતથી આઘળ વધશે. કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળશે. આગાહી મુજબ 21 થી 26 જૂન સુધી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, અમરેલીમાં ભારે વરસાદ પડશે.
આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે નડાબેટ ખાતે યોગા કર્યા
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં જીલ્લા કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
આ પણ વાંચો: જામનગર ખાતે વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી