- ખાંભાના સમઢીયાળા નજીક બસ સળગી
- ઉનાથી રાજકોટ તરફ જઈ રહેલા મીની બસમાં આગ
- ખાંભાના સમઢીયાળા પાસેનો બનાવ
- આગના કારણે રોડ પર જ મીનીબસ બળીને ખાખ
- રાજકોટ એરપોર્ટ જઇ રહેલા 20 પેસેન્જરોનો આબાદ બચાવ
- શોક સર્કિટમાં આગ લાગવાનું પ્રાથમિક તારણ
ઉનાથી રાજકોટ તરફ જઈ રહેલા મીની બસમાં આગ અચાનક આગ લાગી હતી, અમરેલીના ખંભા નજીક પસાર થતા બસ અચાનક સળગી ઉઠી હતી. જેમાં રાજકોટ એરપોર્ટ જઈ રહેલા 20 પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો.
આગના કારણે રોડ પર જ મીની બસ બળીને ખાખ થઇ ગઇ હતી. બસમાં મુસાફરી કરતા 20 પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો. શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. જોકે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
