ટીવીની સેન્સેશન બની ગયેલી એક્ટ્રેસ નિયા શર્મા પોતાના બોલ્ડ લુકને લઈને હંમેશા તેના ફેન્સમાં ચર્ચામાં રહે છે. આવી સ્થિતિમાં, અભિનેત્રી તેના શ્રેષ્ઠ મિત્ર અર્જુન બિજલાનીના જન્મદિવસની ઉજવણી માટે ગોવા પહોંચી હતી અને હજુ પણ ત્યાં છે. જ્યાંથી તે આવી તસવીરો શેર કરી રહી છે, જેણે ફેન્સમાં હલચલ મચાવી દીધી છે. નિયા શર્માએ ગોવાની તસવીરો શેર કરી છે, જેમાં તેના બોલ્ડ અને ગ્લેમરસ લુકને જોઈ શકે છે.
આ પણ વાંચો :શ્વેતા તિવારીની પુત્રી પલકથી પ્રભાવિત થયો સલમાન ખાન, વીડિયો શેર કરીને કર્યા વખાણ
નિયા શર્મા ઘણી વાર તેની બોલ્ડ સ્ટાઇલ માટે ફેમસ રહે છે. તેની ફેશન અને સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. નિયાના આ ફોટાએ પણ આગ લગાવી દીધી છે. નિયા શર્માએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફોટા શેર કર્યા છે, જેમાં તેણે સફેદ ટોપ અને ડેનિમ શોર્ટ્સ માં જોવા મળે છે. આ આઉટફિટમાં તે તેના બોડી કર્વ્સને ફ્લોન્ટ કરી રહી છે.
https://www.instagram.com/tv/CVuC880IZFm/?utm_source=ig_web_copy_link
હવે અભિનેત્રી નિયા શર્માનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પૂલમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ વીડિયો હાલમાં જ તેના એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નિયા પારદર્શક ડ્રેસમાં પૂલમાં ડાન્સ કરી રહી છે. પીળા કલરના આ ટુ પીસમાં નિયાએ ફરી લોકોને મદહોશ કરી નાખ્યા છે.
https://www.instagram.com/p/CVsi8hgqGGA/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો :શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા આ સોશિયલ મીડિયા પર થયા ગાયબ, ડિલીટ કર્યા પોતાના એકાઉન્ટ
નિયા ઘણીવાર પોતાની સ્ટાઈલને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ચાહકોને તેની તસવીરો ખૂબ જ પસંદ આવે છે. નિયા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 6.8 મિલિયન લોકો ફોલો કરે છે.
આ પણ વાંચો :વિઘ્નહર્તા બાદ ફિલ્મ અંતિમનું વધુ એક સોંગ રિલીઝ, જુઓ સલમાન ખાનનો ભાંગડા ડાન્સ
આ પણ વાંચો :દબંગ ખાનના લગ્નને લઈને મહેશ માંજરેકરે આપ્યું મોટું નિવેદન, કહ્યું- સલમાન એકલો…
આ પણ વાંચો :નવાઝુદ્દીન સિદ્દીકીએ OTT પ્લેટફોર્મને કહ્યું અલવિદા, કહ્યું- આ ધંધો બની ગયો છે…
