Surat News/ સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે કરાઈ ઠગાઈ

ઠગાઈ કરનારા શખ્સોનું પોલીસે કાઢ્યું સરઘસ

Top Stories Gujarat Surat

Surat News : સુરતમાં હીરા બજારમાં મંદીના માહોલ વચ્ચે ઠગાઈનો બનાવ બન્યો છે. જેમાં હીરાના વેપારીનો વિશ્વાસ કેળવીને તેની સાથે ઠગાઈ કરવામાં આવી હતી. જેમાં આરોપીઓ હીરાના વેપારી પાસેથી 27.49 લાખ રૂપિયાની કિંમતના હીરા લઈને ફરાર થઈ ગયા હતા. જેને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા.

બાદમાં પોલીસે હીરા બજારના વેપારીઓ વચ્ચે આ ત્રણેય આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. જેથી લોકો હીરાના ઠગોને ઓળખી શકે. હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે લેભાગુ ગઠિયાઓનો ત્રાસ વધી ગયો છે. પરંતુ ોપલીસે આવા આરોપીઓને પાઠ ભણાવવા સરઘસ કાઢ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં ડેન્ગ્યુથી પ્રથમ મોતનો કિસ્સો આવ્યો સામે, રાધનપુરના કરસનગઢ ગામના યુવાનનું ડેન્ગ્યુથી મોત, જુમાભાઈ મધરા નામના યુવાનનું ડેન્ગ્યુના કારણે મોત, યુવાનના મોત બાદ પણ રોગ્ય

આ પણ વાંચો: જામનગર/ એમબીબીએસની વિદ્યાર્થીનીનું ડેન્ગ્યુથી મોત

આ પણ વાંચો: મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 11 વર્ષની બાળકીનું મોત