દેશમાં કોરોનાએ તમામ અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કરી નાંખ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારષ્ટ્રમાં કોરોનાના 47,288 નવા કેસ નોંધાયા છે. જેમાં કુલ 155 લોકોના મોત થયા છે. .બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ26,252 નોંધાયો છે. એટલે કે આટલા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. .હાલ એક્ટિવ કેસ હવે 4 લાખ 51 હજાર નીસપાટીએ જોવા મળે છે.
Not Set/ છેલ્લા 24 કલાકમાં મહારષ્ટ્રમાં 47,288 નવા કેસ,155 ના મોત
દેશમાં કોરોનાએ તમામ અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કરી નાંખ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારષ્ટ્રમાં કોરોનાના 47,288 નવા કેસ નોંધાયા છે. જેમાં કુલ 155 લોકોના મોત થયા છે. .બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ26,252 નોંધાયો છે. એટલે કે આટલા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. .હાલ એક્ટિવ કેસ હવે 4 લાખ 51 હજાર નીસપાટીએ જોવા […]
![છેલ્લા 24 કલાકમાં મહારષ્ટ્રમાં 47,288 નવા કેસ,155 ના મોત 2 Untitled 39 છેલ્લા 24 કલાકમાં મહારષ્ટ્રમાં 47,288 નવા કેસ,155 ના મોત](https://mantavyanews.com/wp-content/uploads/2021/04/Untitled-39.png)