મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક
- આજે યાર્ડ ખાતે મગફળીની હરાજી કરાશે
- 1.50 લાખ ગુણી મગફળીની આવક
- લાભપાંચમ કરતા પણ વધારે મગફળીની આવક
- 900 થી 1050 સુધીના બોલાયા ભાવ
- ગયા વર્ષ કરતાં મગફળીની ડબલ આવક
- આ સિઝનમાં 10 લાખ ગુણીની આવક
- ગત સિઝનમાં 6 લાખ ગુણીની થઈ હતી આવક
- મગફળીના ભાવ રૂ.900 -1100 હરાજીમાં બોલાય છે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…