Kutch News/ આવકવેરા વિભાગનાં કચ્છના રામી ગ્રુપની હોટેલ પર દરોડા

આવકવેરા વિભાગે ગુજરાતમાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા વિભાગે કચ્છમાં રામી ગ્રુપની હોટલો પર દરોડા પાડતા ચકચાર મચી ગઈ છે.

Top Stories Gujarat Others Breaking News
રામી ગ્રુપની હોટલો પર દરોડા

Kutch News: આવકવેરા વિભાગે ગુજરાતમાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા વિભાગે કચ્છમાં રામી ગ્રુપની હોટલો પર દરોડા પાડતા ચકચાર મચી ગઈ છે.  રામી ભુજમાં શ્રી નિવાસ પેલેસમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગના આ દરોડાને કારણે હોટલ સંચાલકોમાં ગભરાટ ફેલાયો છે. આગામી દિવસોમાં દરોડાનો વ્યાપ વિસ્તરી શકે તેમ મનાય છે.

રામી ગ્રુપની હોટલો પર દરોડા

આવકવેરા વિભાગે ગુજરાત અને મુંબઈ તેમજ દેશભરના અન્ય શહેરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. કચ્છમાં રામી ગ્રુપની હોટલો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગે દેશના 10 શહેરોમાં 38 સ્થળોએ પણ દરોડા પાડ્યા હતા. રામી ગ્રુપ દેશભરમાં 52 હોટલ ચલાવે છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: Kutch News/ખાવડા નેશનલ હાઇવે પર બેફામ ચાલતા ઓવરલોડ વાહનો સર્જી રહ્યા છે જાનહાનિ

આ પણ વાંચો: Kutch News/ભૂજ થી નખત્રાણા ૪૫ કિ.મી. રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે ૯૩૭ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે

આ પણ વાંચો: Kutch News/હિન્દુ સમાજ લગ્ન સમયે જ ત્રણ બાળકો પેદા કરવાનો સંકલ્પ કરેઃ સ્વામી પ્રદિપ્તાનંદ