દિલ્લી
ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા દિલ્લીમાં ચાંદની ચોકમાં રેડનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પાંચ દિવસ પહેલા આઈટી વિભાગને ૩૫.૩૪ કરોડ રૂપિયા મળી આવ્યા હતા. ફકીર ચંદ લોકરમાં આ ઓપરેશન ઓક્ટોમ્બર મહિનાથી હાથ ધરવામાં આવ્યું હતું.
Income Tax Department seized Rs 5.5 crore cash from Faqir Chand lockers and vaults, Chandni Chowk, Delhi yesterday. Raids have been conducted since 31st October. A total of Rs 41 crore has been seized till now pic.twitter.com/zCfoBo1V8F
— ANI (@ANI) December 12, 2018
બુધવારે ફરીથી ચાંદની ચોકમાં લોકરમાંથી બીજા રૂપિયા પણ મળી આવ્યા છે.
૩૧ ઓક્ટોમ્બરથી ચાંદની ચોકમાં છાપો મારવામાં આવ્યો હતો અત્યાર સુધીમાં લોકરમાંથી કુલ મળીને ૪૧ કરોડ રૂપિયા મળ્યા છે. હજુ પણ આઈટી વિભાગનું ઓપરેશન ચાંદની ચોકમાં ચાલુ છે.
