ભારત સરકારનાં હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મીનીસ્ટ્રીની રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષણમાં કળાને પ્રમોટ કરવા માટે ‘કળા ઉત્સવ’ની પહેલ કરવામાં આવી છે. શાળાનાં વિધાર્થીઓનાં ટેલેન્ટને આ કાર્યક્રમમાં સ્ટેજ આપવામાં આવે છે.
કળા ઉત્સવ 2018 નું ઉદ્ઘાટન આજે દિલ્લીનાં નેશનલ બાળ ભવનમાં થયું હતું. 12 ડીસેમ્બરથી 14 ડીસેમ્બર સુધી અહી નેશનલ લેવલની સ્પર્ધા થશે.

જેમાં ડાન્સ, વોકલ મ્યુઝિક , ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક, પેઈન્ટીંગ વગેરે શામેલ છે. 15 ડીસેમ્બરે પ્રાઈઝ ડીસટ્રીબ્યુશન સેરેમની યોજાશે.

હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મીનીસ્ટર પ્રકાશ જાવેદકર દ્વારા બાળ ભવનમાં સ્પોર્ટ્સ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
HRD Minister @PrakashJavdekar alongwith Secretary (School Education) lighting the inaugural lamp at #KalaUtsav2018. @PMOIndia @PIB_India @MIB_India pic.twitter.com/N7BWKTE2cq
— Ministry of Education (@EduMinOfIndia) December 12, 2018
HRD Minister Shri Prakash Javdekar also inaugurates the sports centre at Bal Bhavan, New Delhi.@PMOIndia @PIB_India @MIB_India @PrakashJavdekar pic.twitter.com/6LClyUTOrY
— Ministry of Education (@EduMinOfIndia) December 12, 2018
આ નેશનલ કોમ્પિટિશનમાં આશરે 370 જેટલાં વિદ્યાર્થીઓ ભાગ લેશે.

