છત્તીસગઢ
આપણને સૌને ખબર છે તેમ મગરનું આયુષ્ય સૌથી વધારે હોય છે. મગર ૧૦૦ વર્ષથી વધારે પણ જીવી શકે છે.
Chhattisgarh: Villagers mourn the death of a crocodile, named ‘'Gangaram' at the funeral ceremony in Bawa Mohtara village in Bemetara district. The crocodile was around 130-year-old. (08.01.2019) pic.twitter.com/v0tCxFod4C
— ANI (@ANI) January 12, 2019
છત્તીસગઢમાં બેમેતરા જીલ્લામાં બાવા મોહ્તારા ગામમાં આશરે ૧૩૦ વર્ષીય મગરનું મૃત્યુ થયું છે. ગામના લોકોએ આ મગરને ગંગારામ નામ આપ્યું હતું. ગંગારામના મૃત્યુથી ગામના લોકો દુખી થઇ ગયા હતા અને તેના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા.
