Not Set/ દિલ્હીના CGO કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 24 ગાડીઓ ઘટના સ્થળે

દિલ્હી, દિલ્હીમાં એક પછી એક આગની ઘટનાઓ થઇ રહી છે. દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોમાં આગ લાગવાની મોટી ઘટનાઓ સામે આવ્યા પછી આજે બુધવાર સવારે  સીજીઓ. કૉમ્પ્લેક્સના દિનદયાલ અંત્યોદય ભવનમાં આગ લાગી ગઈ હતી. આ આગ પાંચમાં માળે લાગી છે. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની આશરે 24 ગાડીઓ ત્યાં લાવવામાં આવી છે. Delhi: Fire broke out […]

Top Stories India

દિલ્હી,

દિલ્હીમાં એક પછી એક આગની ઘટનાઓ થઇ રહી છે. દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોમાં આગ લાગવાની મોટી ઘટનાઓ સામે આવ્યા પછી આજે બુધવાર સવારે  સીજીઓ. કૉમ્પ્લેક્સના દિનદયાલ અંત્યોદય ભવનમાં આગ લાગી ગઈ હતી. આ આગ પાંચમાં માળે લાગી છે. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની આશરે 24 ગાડીઓ ત્યાં લાવવામાં આવી છે.

દિનદયાળ અંત્યોદયા ભવનમાં આજે સવારે 8 વાગ્યાની આસપાસ  આગ લાગ્યા પછી 8:34 એ આગ લાગવાની સુચના આપવામાં આવી. અહીંયા ફાયર બ્રિગેડ કેટલીક ગાળિયો લગાવામાં આવી હતી. જો કે અહિયાં હજુ પણ આગ લાગેલી છે. અહિયાં પર કેટલાય એયર ફોર્સ સામાજિક ન્યાય અને સુધારણા મંત્રાલય, વન વિભાગ તેમજ પેયલજ મંત્રાલય સહિત કેન્દ્રીય ઓફિસ છે. હાલ આગ પર નિયંત્રણ મેળવામાં આવ્યું છે.અહીયાના સ્થળને ઠંડુ રાખવાની કોશિશ કરવામાં આવી રહી છે.