Not Set/ જમ્મુ-કાશ્મીર : ગાંદરબલમાં એનકાઇન્ટર દરમિયાન વધુ એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો છે. સુરક્ષાદળોએ તેની પાસેથી હથિયારો પણ મળી આવ્યાં છે. જો કે, ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ પહેલા 28 સપ્ટેમ્બરે, જ્યારે એન્કાઉન્ટર શરૂ થયું ત્યારે એક આતંકવાદી ઠાર માર્યો હતો. એક સમાચાર એજન્સી દ્વારા આ માહિતી […]

India

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો છે. સુરક્ષાદળોએ તેની પાસેથી હથિયારો પણ મળી આવ્યાં છે. જો કે, ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ પહેલા 28 સપ્ટેમ્બરે, જ્યારે એન્કાઉન્ટર શરૂ થયું ત્યારે એક આતંકવાદી ઠાર માર્યો હતો. એક સમાચાર એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે સવારે, પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં એડવાન્સ ચેકપોઇન્ટ્સ અને ગામો પર મોર્ટાર શેલ અને નાના હથિયારોથી ગોળીબાર કર્યો. સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું કે ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી અને અંતિમ સૂચના સુધી એન્કાઉન્ટર ચાલુ રાખ્યું હતું.

આ પણ વાંચો : કરતારપુર કોરિડોર: પાકનો ના-પાક ખેલ, ઉદઘાટનમાં સાહેબને કાપી સિંહને આમંત્રણ આપશે

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.