Not Set/ મુંબઈ : ભિખારીના ઘરમાંથી મળ્યા 1.5 લાખ કેશ અને 8.77 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ

મુંબઈ, ગયા અઠવાડિયે મુંબઈમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા બિરજુ ચંદ્ર આઝાદ નામના ભિખારીના ઘરની તપાસ દરમિયાન પોલીસને લાખો રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટના કાગળ અને ભારે રોકડ રકમ મળી આવી છે. મુંબઈ પોલીસને ભિખારી બિરજુ ચંદ્ર આઝાદના ગોવંડી સ્થિત મકાનમાંથી રૂ 8.77 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ અને લગભગ 1.5 લાખ રૂપિયાની રોકડ રકમના દસ્તાવેજો મળી આવ્યા છે. બિરજુ ચંદ્ર […]

Top Stories

મુંબઈ,

ગયા અઠવાડિયે મુંબઈમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા બિરજુ ચંદ્ર આઝાદ નામના ભિખારીના ઘરની તપાસ દરમિયાન પોલીસને લાખો રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટના કાગળ અને ભારે રોકડ રકમ મળી આવી છે.

મુંબઈ પોલીસને ભિખારી બિરજુ ચંદ્ર આઝાદના ગોવંડી સ્થિત મકાનમાંથી રૂ 8.77 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ અને લગભગ 1.5 લાખ રૂપિયાની રોકડ રકમના દસ્તાવેજો મળી આવ્યા છે. બિરજુ ચંદ્ર આઝાદ 4 ઓક્ટોબરના રોજ રેલ્વે ક્રોસિંગ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો