Not Set/ સુષ્મા સ્વરાજ ઓકટોબરમાં બાંગ્લાદેશની મુલાકાત લેશે

વિદેશ મંત્રી SUSHMA SWARAJ આ મહિનાના અંત સુધીમાં BASNGLADESH ના પ્રવાસે જવાના છે. મહત્વનું છે કે સુષ્મા સ્વરાજ ઢાકામાં યોજાનારી જોઈન્ટ કન્સલટેટીવ કમીશન મીટીંગમાં હાજરી આપશે. જ્યારે બાંગ્લાદેશ રોહિંગ્યા રેફ્યુઝીને પોતાના દેશમાં પનાહ આપી રહ્યાં છે તેવા જ સમયે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ બાંગ્લાદેશના 2 દિવસીય પ્રવાસે જવાના છે.મહત્વનું છે કે 23 અને 24 ઓકટોબર દરમિયાન […]

Top Stories India World

વિદેશ મંત્રી SUSHMA SWARAJ આ મહિનાના અંત સુધીમાં BASNGLADESH ના પ્રવાસે જવાના છે. મહત્વનું છે કે સુષ્મા સ્વરાજ ઢાકામાં યોજાનારી જોઈન્ટ કન્સલટેટીવ કમીશન મીટીંગમાં હાજરી આપશે.

જ્યારે બાંગ્લાદેશ રોહિંગ્યા રેફ્યુઝીને પોતાના દેશમાં પનાહ આપી રહ્યાં છે તેવા જ સમયે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ બાંગ્લાદેશના 2 દિવસીય પ્રવાસે જવાના છે.મહત્વનું છે કે 23 અને 24 ઓકટોબર દરમિયાન વિદેશમંત્રી DHAKA માં યોજાનારી મિટીંગમાં હાજરી આપશે.