Not Set/ જમ્મ-કાશ્મીરના સોપોરમાં થડામણ, સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો

જમ્મ-કાશ્મીર, જમ્મુ-કાશ્મીરના સોપોરમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણમા દ્રશ્યો સર્જાયા છે.જ્યાં સામસામે ચાલેલી સંખ્યાબંધ ફાયરિંગને અંતે સેનાએ એક આતકવાદીને ઠાર માર્યો છે.સેનાએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શનિવારે વહેલી સવારે સોપોર વિસ્તારમાં સુરક્ષાદળના જવાનો પેટ્રોલિંગમાં હતા તે સમયે આતંકવાદીઓેએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધુ.જ્યાં જવાનોએ પણ સામે જડબાતોડ […]

Top Stories India Trending

જમ્મ-કાશ્મીર,

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણમા દ્રશ્યો સર્જાયા છે.જ્યાં સામસામે ચાલેલી સંખ્યાબંધ ફાયરિંગને અંતે સેનાએ એક આતકવાદીને ઠાર માર્યો છે.સેનાએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

શનિવારે વહેલી સવારે સોપોર વિસ્તારમાં સુરક્ષાદળના જવાનો પેટ્રોલિંગમાં હતા તે સમયે આતંકવાદીઓેએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધુ.જ્યાં જવાનોએ પણ સામે જડબાતોડ જવાબ આપતા એક આતંકીને ઠાર માર્યો છે. સોપોરમાં હજી પણ આતંકીઓ છુપાયેલા હોવાની આશંકાએ સેનાએ વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.