વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે પહાડ વાળા વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. જ્યારે ઉત્તરાખંડના ઉત્તરાકાશીમાં વાદળ ફાટ્યું ત્યારે નદીઓ વહેતી થઈ હતી. નદીઓના કાંઠેના ગામોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. શાળાઓ અને કોલેજો બધી બંધ છે, તે દરમિયાન પર્વતોના કેટલાક વિડીયો સામે આવી રહ્યાં છે.
જુઓ વિડીયો
ઉત્તરકાશીમાં વાદળ ફાટવાના સમાચાર સામે આવ્યા હતા, ત્યારબાદ નદીઓમાં પાણી ભરાઈ ગયા હતા. પાણીની ચાલ એવી છે કે દરેકને બિવડાવી દે છે.
Major monsoon flooding in Uttarkashi, India today, August 18th. Report: @uttarakhandevbhommi via Extreme Weather World 24 pic.twitter.com/j3hLDjpam6
— severe-weather.EU (@severeweatherEU) August 18, 2019
ઉત્તરાખંડમાં વરસાદના પૂરને કારણે અત્યાર સુધીમાં 35 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે વધુ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
#WATCH Tons river in Uttarkashi's Mori tehsil overflows following cloudburst in the area. Teams of ITBP, SDRF and NDRF engaged in rescue and evacuation. #Uttarakhand pic.twitter.com/fOpE6J30Kg
— ANI (@ANI) August 18, 2019
ઉત્તરાખંડના પૌડી, ઉત્તરકાશી, નૈનીતાલ, દહેરાદૂન, ચમોલી અને બાગેશ્વરમાં શાળા-કોલેજો બંધ છે.
Cloudburst in Uttarkashi…
Please pray for everyone out there…
See for yourself pic.twitter.com/NIqRspgfvX
— Wayward Son (@demon_disguise) August 18, 2019
Rivers in Mori Tehsil of Uttarkashi district of #Uttarakhand are overflowing after a massive cloudburst. Several people are missing. NDRF, ITBP teams carrying out rescue ops.#Floods2019 #Indiafloods #India #weather #Floods2019 #landslide #WeatherAlert pic.twitter.com/z77kgSFA6P
— Annu Kaushik (@AnnuKaushik253) August 18, 2019
Few parts of #Uttarkashi are innundated beyond human safety level. Hoping that at least tomorrow help will reach @tsrawatbjp. Villagers have found four dead bodies of their brethren who lost life to this natural disaster #UttrakhandRain pic.twitter.com/hIXYmegKWf
— Suman Chandra, IAS (@oiseaulibre3) August 18, 2019
उत्तरकाशी के आराकोट, मकोड़ी, डगोली, और त्यूणी में भारी बारिश के कारण कई लोगों के लापता व कई लोग मलबे में दबे होने की दुखद खबर आरही है, ईश्वर से सभी के कुशलक्षेम की प्रार्थना करते हैं। सरकार और जिला प्रशासन से अनुरोध करते हैं इस आपदा से पीड़ितों को हर संभव मदद तत्काल प्रदान की जाए pic.twitter.com/2RNWfziTnr
— Uttarakhand Congress (@INCUttarakhand) August 18, 2019
Devastating monsoon flooding in Uttarkashi, India today, August 18th. Report: @uttarakhandevbhommi via Extreme Weather World 24 pic.twitter.com/7tiyobBnEF
— severe-weather.EU (@severeweatherEU) August 18, 2019
#WATCH Uttarakhand: Local cross a water stream using ropes in Purola, Uttarkashi. The road connecting 4 villages in the area has been blocked for the last 6 days due to heavy rains & landslide. (16.8.19) pic.twitter.com/fUDdvd92d2
— ANI (@ANI) August 17, 2019
ઉત્તરાખંડ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે અને પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે. અવિરત વરસાદને કારણે મનાલી અને કુલ્લુ વચ્ચેનો હાઇવે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે, આ સિવાય કાલકા-શિમલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પહાડ પડવાના સમાચાર પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
