ભારતીય ટીમે પ્રથમ દાવમાં 404 રન બનાવ્યા છે. બીજા દિવસે ભારતીય દાવના આકર્ષણનું કેન્દ્ર આર.કે. અશ્વિન અને કુલદીપ યાદવ રહ્યા. અશ્વિને 58 અને કુલદીપે 40 રન બનાવ્યા હતા. બંનેએ આઠમી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી, જેના કારણે ભારત 400 રનને પાર કરી શક્યું.
તે જ સમયે શ્રેયસ અય્યરે 86 અને અશ્વિને 58 રન બનાવ્યા હતા. કુલદીપે 40 અને પંતે 46 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી તૈજુલ અને મેહદી હસન મિરાજે ચાર-ચાર ખેલાડીઓને આઉટ કર્યા હતા. ભારતે 133.5 ઓવરમાં આ 404 રન બનાવ્યા છે.
India-Bangladesh Test series/
પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે ભારતીય ઇનિંગ 404માં સમેટાઈઃ અશ્વિન-કુલદીપની ઇનિંગ બની આકર્ષણનું કેન્દ્ર