Not Set/ દુનિયાનું એક એવું શહેર કે જ્યાં દફનાવવા પર પ્રતિબંધ છે કેમ કે…

તમને સાંભળીને નવાઈ લાગશે પણ નોર્વેમાં એક એવી જગ્યા છે જ્યાં તમે મરી શકતા નથી. લોંગઈયરબેન એક એવી જગ્યા છે કે જ્યાં તમે મરી નથી શકતા. નોર્વેના આ શહેરમાં રહેતા લોકોની સંખ્યા ૨૦૦૦ જેટલી જ છે. આ શહેરમાં એક કબ્રસ્તાન આવેલું છે પરંતુ હિયા દફ્નાવાની મનાઈ છે. તમને વિચાર આવતો હશે કે કબ્રસ્તાન હોવા છતાં […]

World

તમને સાંભળીને નવાઈ લાગશે પણ નોર્વેમાં એક એવી જગ્યા છે જ્યાં તમે મરી શકતા નથી. લોંગઈયરબેન એક એવી જગ્યા છે કે જ્યાં તમે મરી નથી શકતા.

Related image

નોર્વેના આ શહેરમાં રહેતા લોકોની સંખ્યા ૨૦૦૦ જેટલી જ છે. આ શહેરમાં એક કબ્રસ્તાન આવેલું છે પરંતુ હિયા દફ્નાવાની મનાઈ છે.

Image result for Longyearbyen

Image result for Longyearbyen

તમને વિચાર આવતો હશે કે કબ્રસ્તાન હોવા છતાં અહિયાં કેમ આવો નિયમ છે. પરંતુ આની પાછળ એક મોટું કારણ છે.

Image result for KABRISTAN

અહિયાંનું વાતાવરણ ખુબ ઠંડુ છે. જમીન પણ એટલી જ ઠંડી હોય છે આ કારણે વર્ષ ૧૯૫૦માં જે લોકોને દફનાયા હતા તેમની લાશ હાલની તારીખમાં પણ તેવી જ છે. દફનાયા હોય તેને ૭૦ વર્ષ વીતી  ગયા હોવા છતાં ત્યાના વાતાવરણના લીધે આ સમસ્યા થાય છે.

Related image

જામી જઈએ એવી ઠંડી પડતી હોવાને લીધે મૃત વ્યક્તિની જે લાશ દફ્નામાંવામાં આવે છે તે માટીમાં ભળતી નથી. માટીમાં શરીરને ભળવા માટે ગરમી હોવી જરૂરી છે.

Image result for KABRISTAN

આ કારણે લોંગઈયરબેન શહેરમાં જે વ્યક્તિ મૃત પામે છે તેને આ જ શહેરમાં દફનાવવામાં પ્રતિબંધ મુકેલો છે. જો કોઈ કારણસર અથવા તો લાંબી માંદગીના લીધે વ્યક્તિ  મૃત્યુ પામે છે તો તેને બીજા શહેરમાં લઇ જઈને દફનાવવામાં આવે છે.

લોંગઈયરબેન શહેરના વાતાવરણના લીધે અહિયાં મૃત પામેલ વ્યક્તિને દફ્નાવાની મનાઈ છે.