Not Set/ પુરૂષો પછી, હવે ભારતે જીતિયો મહિલા એશિયા કપ

5મી નવેમ્બરે નવમી મહિલા એશિયાકપ 2017 માં ગોલ્ડ વિજેતા માટે ટીમ ઈન્ડિયાનું સ્ટેન્ડિંગ સન્માન કરવામાં હતું. ભારતીય મહિલા હોકી ટીમે 13 વર્ષ પછી એશિયા કપ જીત્યો હતો. ભારતીય મહિલા હોકી ટીમે રવિવારે અત્યંત ઉત્તેજક ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં ચીનને 5-4થી હરાવીને એશિયા કપ જીતી લીધો હતો. ફાઇનલમાં વિજય સાથે ભારતીય મહિલા હોકી ટીમ પણ આગામી વર્ષના […]

Sports
news06.11.17 7 પુરૂષો પછી, હવે ભારતે જીતિયો મહિલા એશિયા કપ

5મી નવેમ્બરે નવમી મહિલા એશિયાકપ 2017 માં ગોલ્ડ વિજેતા માટે ટીમ ઈન્ડિયાનું સ્ટેન્ડિંગ સન્માન કરવામાં હતું. ભારતીય મહિલા હોકી ટીમે 13 વર્ષ પછી એશિયા કપ જીત્યો હતો. ભારતીય મહિલા હોકી ટીમે રવિવારે અત્યંત ઉત્તેજક ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં ચીનને 5-4થી હરાવીને એશિયા કપ જીતી લીધો હતો. ફાઇનલમાં વિજય સાથે ભારતીય મહિલા હોકી ટીમ પણ આગામી વર્ષના વર્લ્ડ કપ માટે કવોલિફાય કરી લીધુ હતું. ભારતે ચીનને 5-4થી હરાવીને બીજી વખત આ ટાઇટલ જીત્યું હતું. ભારતીય ટીમ ચોથી વખત મહિલા હોકી ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી.

1999માં દક્ષિણ કોરિયા સામે ભારત 2-3 થી હારી ગયું હતું જયારે 2004માં ભારતે ફરી આ ટાઇટલ જીત્યું હતું. 2009માં બેંગકોકમાં આયોજિત ટુર્નામેન્ટમાં ચીને ભારતને 5-3થી હાર આપી હતી. મુકાબલાના અંતમા ચીન અને ભારતનો સ્કોર 1-1 હતો. તેના પછી પેનલ્ટી શૂટઆઉટમાં ભારતે 5-4થી ચીનને મત આપી હતી. ફરી એક વખત મહિલા હોકી ટીમે એશિયા કપ જીતીને સમગ્ર રાષ્ટ્રને ગર્વ બનાવી દીધું છે.