Not Set/ અમેરિકાના વોશિંગ્ટનમાં ટ્રેનના ડબ્બા પાટા પરથી ખડી પડ્યા

અમેરિકાના વોશિંગ્ટનમાં સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર એક ટ્રેનના ડબ્બા ખડી પડ્યા હતા.દુર્ઘટના બાદ ટ્રેનના ડબ્બા હાઇ વે પર પડ્યા હતા. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા.ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ઓછામાં ઓછા ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.મળતી માહિતી મુજબ આ અકસ્માતને કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. એક પ્રવક્તા એડ ટ્રોયરે જણાવ્યું […]

World

અમેરિકાના વોશિંગ્ટનમાં સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર એક ટ્રેનના ડબ્બા ખડી પડ્યા હતા.દુર્ઘટના બાદ ટ્રેનના ડબ્બા હાઇ વે પર પડ્યા હતા. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા.ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ઓછામાં ઓછા ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.મળતી માહિતી મુજબ આ અકસ્માતને કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે.

એક પ્રવક્તા એડ ટ્રોયરે જણાવ્યું છે કે , કોઈપણ વ્યક્તિનું મૃત્યું થયું નથી.ફાયર વિભાગની ટીમે લોકોને સ્થળેથી બહાર કાઢ્યા છે.એક રેલયાત્રી ક્રિસ કાર્ન્સે કહ્યું કે, જે ડબ્બામાં તેઓ સવાર હતા તે ડબ્બો લટકી રહ્યો હતો.