સાઉદી અરબમાં રોજી રોટી કમાવવા ગયેલ પંજાબના બે યુવકો પર હત્યા અને લૂટનો આરોપ લાગ્યો છે, બંનેને માથાં કલમ કરવાની સજા સંભળાવવામાં આી છે. ગત 28 તારીખે બંને યુવકને સજા આપી દેવામાં આવી છે. પરંતુ તેમના પરિજનોને હજુ સુધી તેમનો મૃતદેહ મળ્યો નથી. બંને યુવકની ઓળખ સતવિંદર કુમાર હોશિયારપુર અને હરજીત સિંહ લુધિયાનાના રૂપમાં થઈ છે. બંને યુવકોના સાઉદીમાં સિર કલમ કર્યાં હોવાની વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
Not Set/
સાઉદીમાં બે ભારતીયોને મળી માથાં કલમ કરવાની સજા
સાઉદી અરબમાં રોજી રોટી કમાવવા ગયેલ પંજાબના બે યુવકો પર હત્યા અને લૂટનો આરોપ લાગ્યો છે, બંનેને માથાં કલમ કરવાની સજા સંભળાવવામાં આી છે. ગત 28 તારીખે બંને યુવકને સજા આપી દેવામાં આવી છે. પરંતુ તેમના પરિજનોને હજુ સુધી તેમનો મૃતદેહ મળ્યો નથી. બંને યુવકની ઓળખ સતવિંદર કુમાર હોશિયારપુર અને હરજીત સિંહ લુધિયાનાના રૂપમાં થઈ […]
