Not Set/ મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિજ સઈદને PM એ કહ્યું સાહેબ, ભારત થયું લાલચોળ

પાકિસ્તાની પ્રધાનમંત્રી શાહિદ ખાકાન અબ્બાસીએ કહ્યું કે હાફિઝ સઈદ સાહેબના વિરુદ્ધ પાકિસ્તાનમાં કોઈ પણ કેસ નથી. પાકિસ્તાનના પીએમએ એક ઈન્ટરવ્યુંમા કહ્યું કે “હાફિજ સઈદ સાહેબના વિરુદ્ધ પાકિસ્તાનમાં કોઈ જાતનો કેસ નથી”.આ બયાન પછી ભારતમાં કઠોર શબ્દોમાં પ્રતિકિયા જોવા મળી. Pakistan mein koi case Hafiz Saeed sahab ke khilaaf nahi hai: Pakistan PM Shahid Khaqan Abbasi […]

World

પાકિસ્તાની પ્રધાનમંત્રી શાહિદ ખાકાન અબ્બાસીએ કહ્યું કે હાફિઝ સઈદ સાહેબના વિરુદ્ધ પાકિસ્તાનમાં કોઈ પણ કેસ નથી. પાકિસ્તાનના પીએમએ એક ઈન્ટરવ્યુંમા કહ્યું કે “હાફિજ સઈદ સાહેબના વિરુદ્ધ પાકિસ્તાનમાં કોઈ જાતનો કેસ નથી”.આ બયાન પછી ભારતમાં કઠોર શબ્દોમાં પ્રતિકિયા જોવા મળી.

ભારતના ગૃહમંત્રી હંસરાજ અહિરે કહ્યું, અમે અમારી રણનીતિ પાકિસ્તાનના બયોનો ઉપર નક્કી નથી કરતાં અને અમે હાફિઝ સઈદને આંતકી જ માનીએ છીએ.

ભારતના કેન્દ્રમાં બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવને કહ્યું કે, હાફિઝ સઈદ આંતકી ગતિવિધિઓમાં છે. તેવા સબૂતો ઘણાં દેશો પાસે છે અને પાકિસ્તાનને પણ આ વિશે ખબર છે, પણ તે ક્યારે કબુલ નહિ કરે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહિદ ખાકન અબ્બાસીએ એક ઈન્ટરવ્યુંમા કહ્યું કે “હાફિઝ સઈદ સાહેબના વિરુદ્ધ પાકિસ્તાનમાં કોઈ પણ કેસ નથી”.પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાની આ વાત પર આપતિજનક કહી છે. એમને કહ્યું કે જો પાકિસ્તાન પાસે હાફિઝ સઈદ સામે કોઈ પણ જાતના સબુત નથી, તો તેમણે અંતરરાષ્ટ્રીય બરાબરી સાથે મદદ માંગવી જોઈએ.