Not Set/ યુએનમાં પાકિસ્તાન ફરીથી ખોટું બોલ્યું,કહ્યું પાડોશી દેશમાંથી આવી રહ્યા છે આતંકવાદી

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિવેદન પછી પણ પાકિસ્તાનની હરકતમાં કોઈ સુધારો આવ્યો માંથી. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને કહ્યું કે અમે આતંકવાદને નાબૂદ કરી દીધો છે પરંતુ બોર્ડરની બીજી બાજુથી આતંકવાદીઓ મોકલવામાં આવી રહ્યા છે.  સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની એમ્બેસેડર મલીહા લોધીએ કહ્યું કે અમે અમારા એદેશમાં આતંકવાદને પૂરી રીતે નાબૂદ કરવાના પ્રયત્ન કરી રહ્યા […]

World Trending

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિવેદન પછી પણ પાકિસ્તાનની હરકતમાં કોઈ સુધારો આવ્યો માંથી. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને કહ્યું કે અમે આતંકવાદને નાબૂદ કરી દીધો છે પરંતુ બોર્ડરની બીજી બાજુથી આતંકવાદીઓ મોકલવામાં આવી રહ્યા છે.

 સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની એમ્બેસેડર મલીહા લોધીએ કહ્યું કે અમે અમારા એદેશમાં આતંકવાદને પૂરી રીતે નાબૂદ કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ બોર્ડર પરથી અમને ધમકીઓ મળી રહી છે.

એટલું જ  નહી પણ તેમણે કહ્યું હતું કે દુનિયા આતંકવાદ અને પોતાના હક માટે લડી રહેલા લોકો વચ્ચે અંતર બનવવા માંગે છે. પાકિસ્તાન હંમેશા આતંકવાદની વિરુદ્ધ કદમ ઉઠાવ્યા છે. પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું છે કે માત્ર સેનાના ઉપયોગથી આતંકવાદ નાબૂદ ન કરી શકાય.

તમને જણાવી દઈએ કે કેટલાક દિવસો પહેલા સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપતી વખતે ભારતના વિદેશમંત્રી સુષ્માએ પાકિસ્તાનને જોરદાર ઝટકો આપ્યો હતો. મંચ પરથી જ વિદેશમંત્રીએ કહ્યું કે પાકિસ્તાન વારંવાર ભારત વિરુદ્ધ આતંકવાદી તૈયાર કરી રહ્યું છે અને અમારા દેશમાં મોકલી રહ્યું છે.