Not Set/ તમને શું લાગે છે આ મહિલાની ઉંમર વિશે જે મચાવી રહી છે સોશ્યલ મીડિયામાં ધૂમ

૪૨ વર્ષીય એક મહિલાએ હાલમાં સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. આ મહિલાની ફોટો ઘણી વાયરલ થઇ રહી છે. મહિલાને જોઇને તમે તેની ઉંમર આંકવામાં ચોક્કસથી થાપ ખાઈ જશો. આ મહિલા તાઇવાનની છે. લ્યુર હૂ નામની આ મહિલા ઇન્ટીરીયર ડીઝાઇનર છે. ગયા વર્ષે જ તેમણે પોતાનો ૪૨મો જન્મદિવસ ઉજવ્યો હતો. પરંતુ તેને જોઇને તમને એવું […]

Top Stories World Trending

૪૨ વર્ષીય એક મહિલાએ હાલમાં સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. આ મહિલાની ફોટો ઘણી વાયરલ થઇ રહી છે. મહિલાને જોઇને તમે તેની ઉંમર આંકવામાં ચોક્કસથી થાપ ખાઈ જશો. આ મહિલા તાઇવાનની છે.

Image result for 42-year-old-taiwanese-designer-lure-hsu-beauty

લ્યુર હૂ નામની આ મહિલા ઇન્ટીરીયર ડીઝાઇનર છે. ગયા વર્ષે જ તેમણે પોતાનો ૪૨મો જન્મદિવસ ઉજવ્યો હતો. પરંતુ તેને જોઇને તમને એવું જ લાગશે કે તે કોઈ જુવાન છોકરી છે.

Image result for 42-year-old-taiwanese-designer-lure-hsu-beauty

આ મહિલાને જોઇને દરેક જણ તેની સુંદર ત્વચા પાછળનું રહસ્ય જાણવા માંગે છે. લ્યુરે પોતાની સુંદર ત્વચા પાછળનું રહસ્ય જણાવ્યું હતું તેણે કહ્યું હતું કે તે દિવસભર પુષ્કળ પ્રમાણમાં પાણી પીવે છે અને વધારે તડકામાં નથી નીકળતી.

Image result for 42-year-old-taiwanese-designer-lure-hsu-beauty

વધુમાં તેણે કહ્યું હતું કે સૂર્યના હાનીકારક કિરણોથી પોતાને બચાવીને તમે હેલ્ધી સ્કીન રાખી શકો છો.

ઉપરાંત પોતાની સ્કીનને જુવાન રાખવા માટે તે તેલવાળા અને ખાંડવાળા ખોરાકથી પણ દૂર રહે છે.