Surat News/ સુરત ક્રિકેટ સ્ટેડિયમના પ્રમુખ સામે ફરિયાદના કેસમાં તપાસ શરૂ

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શરૂ કરાઇ તપાસ

Top Stories Gujarat Surat

Surat News : સુરતમાં ક્રિકેટ સ્ટેડિયમના પ્રમુખ સામે થયેલી ફરિયાદ મામલે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, છેતરપિંડીના આ ગુનામાં ક્રાઈમ બ્રાંચ તપાસ માટે કનૈયા કોન્ટ્રાક્ટરના ઘરે પહોંચી હતી. બીજીતરફ કોન્ટ્રાક્ટરે આગોતરા જામીનની અરજી કરી હોવાનું સામે આવ્યું છે. ધરપકડથી બચવા માટે કોન્ટ્રાકટરે આગોતરા જામનની અરજી કરી હતી.

તપાસમાં કોન્ટ્રાક્ટરે બજાજ ફાયનાન્સમાંથી 2.92 કરોડ રૂપિયાની લોન લીધી હતી. લોન લીધા બાદ તેણે 67 લાખ રૂપિયા ભર્યા ન હતા. જેને પગલે ફાયનાન્સ કંપનીએ 3 કરોડ રૂપિયાની મિલકત ટાંચમાં લીદી હતી. આ કેસમાં મોટા માથાના નામો બહાર આવે ત્વી શક્યતા વ્યક્ત થઈ રહી છે. તે સિવાય બોગસ પાવર ઓફ એટર્નીમાં સાક્ષીમાં સહી કરનારા પણ ભેરવાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં શિક્ષકે વિદ્યાર્થીનીને ઢોર માર મારતા ચકચાર

આ પણ વાંચો: જામનગરમાં જામસાહેબે વારસદાર તરીકે અજય જાડેજાને સોંપી પ્રજાની જવાબદારી

આ પણ વાંચો: જામનગરના લાલપુરમાં પ્રેમપ્રકરણમાં મહિલાની હત્યા