Not Set/ IPL 2020, CSK vs DC/  ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

  ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે 25 સપ્ટેમ્બરે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) માં મેચ રમી રહી છે. સીએસકેના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે તેમની ટીમમાં ફેરફાર કરી લોંગી એનજીડીની જગ્યાએ જોશ હેઝલવુડને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો છે. દિલ્હીએ રવિચંદ્રન અશ્વિનને સ્થાને […]

Uncategorized
30dc01f091c5806d54e21bd3e3d7d2f1 IPL 2020, CSK vs DC/  ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો
 

ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે 25 સપ્ટેમ્બરે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) માં મેચ રમી રહી છે. સીએસકેના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે તેમની ટીમમાં ફેરફાર કરી લોંગી એનજીડીની જગ્યાએ જોશ હેઝલવુડને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો છે. દિલ્હીએ રવિચંદ્રન અશ્વિનને સ્થાને અમિત મિશ્રા અને મોહિત શર્માની જગ્યાએ આવેશ ખાનને ટીમમાં સ્થાન આપ્યું છે. છેલ્લી મેચમાં અશ્વિન ઈજાગ્રસ્ત થયો હતો.

દિલ્હીની કેપિટલના ઇલેવન રમતવીર – પૃથ્વી શો, શિખર ધવન, શિમરન હેટ્માયર, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, અક્ષર પટેલ, કગીસો રબાડા, અમિત મિશ્રા, એનરીચ નોર્ટજે, આવેશ ખાન.

ચેન્નાઈ સુપર કિંગ્સ રમતવીર – મુરલી વિજય, શેન વોટસન, ફાફ ડુપ્લેસી, સેમ કુરાન, રૂતુરાજ ગાયકવાડ, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન-વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, જોશ હેઝલવુડ, દીપક ચહર, પિયુષ ચાવલા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે મને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.