Not Set/ video: જામનગરમાં અજાણ્યા ચાર શખ્સોએ કર્યો હુમલો, લોકોમાં નાસભાગ મચી ગઈ

જામનગર, જામનગરમાં મંગળવારે સાંજે અનિલ નામના યુવાન પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. કુહાડા ધોકા વડે હુમલો કરી હત્યાના પ્રયાસો કર્યા હતા. આ ધટના બનતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. થોડા સમયમાં જ અનિલને ગંભીર ઈજાઓ થતાં પ્રાથમિક હોસ્પિટલમાં ખસેડયો હતો. ધટનાની જાણ થતાં પોલીસનો કાફલો ધટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે આ શખ્યો […]

Top Stories Gujarat Others Videos

જામનગર,

જામનગરમાં મંગળવારે સાંજે અનિલ નામના યુવાન પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. કુહાડા ધોકા વડે હુમલો કરી હત્યાના પ્રયાસો કર્યા હતા.

આ ધટના બનતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. થોડા સમયમાં જ અનિલને ગંભીર ઈજાઓ થતાં પ્રાથમિક હોસ્પિટલમાં ખસેડયો હતો.

ધટનાની જાણ થતાં પોલીસનો કાફલો ધટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે આ શખ્યો સામે આઈપીસીની જુદી જુદી કલમો લગાવી ગુનો નોંધ્યો છે. ઉલેખ્ખનીય છે કે હુમલાનો ભોગ બનનાર અનિલ વિરુધ્ધ પણ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાઈ ચુકયા છે.