Not Set/ video: જામનગરમાં ફૂડ વિભાગના દરોડા

જામનગર, જામનગરમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. તહેવારોને ધ્યાને રાખી ફૂડ વિભાગે ચેકીંગ હાથ ધર્યુ. શહેરના સેન્ટ્રલ બેન્ક રોડ પાસે મીઠાઈના વિક્રેતાઓને ત્યાં ચેકીંગ હાથ ધરાયુ. ત્રવાડી ઉમિયાશંકર કાલિદાસ નામની દુકાનમાં ચેકીંગ હાથ ધરાયુ હતુ. ત્રવાડીના પ્રખ્યાત રસગુલ્લાના સેમ્પલ લેવાયા અન્ય મીઠાઈની દુકાનોમાં પણ ચેકીંગ કરવામાં આવશે.

Top Stories Gujarat Others Videos

જામનગર,

જામનગરમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. તહેવારોને ધ્યાને રાખી ફૂડ વિભાગે ચેકીંગ હાથ ધર્યુ. શહેરના સેન્ટ્રલ બેન્ક રોડ પાસે મીઠાઈના વિક્રેતાઓને ત્યાં ચેકીંગ હાથ ધરાયુ. ત્રવાડી ઉમિયાશંકર કાલિદાસ નામની દુકાનમાં ચેકીંગ હાથ ધરાયુ હતુ. ત્રવાડીના પ્રખ્યાત રસગુલ્લાના સેમ્પલ લેવાયા અન્ય મીઠાઈની દુકાનોમાં પણ ચેકીંગ કરવામાં આવશે.