Bhavnagar News : રાજ્યના ઉર્જા મંત્રી અને ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા ની કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ.આ સમીક્ષા બેઠકમાં ભાવનગરમાં ઘણા લાંબા સમયથી જે રોડ રસ્તાઓ તૂટી ચૂક્યા છે અને ખાડાઓથી ભરાઈ ગયા છે તેને તાકીદે રીપેરીંગ કરવા માટે અધિકારીઓને કડક આદેશ અપાયા.
કૌશિક વેકરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારા દિવસોની અંદર તાત્કાલિકના ધોરણે ભાવનગર ના રોડ રસ્તાઓ રીપેરીંગ થશે.ભાવનગરમાં પ્રભારી મંત્રીએ નિવેદન આપતા જણાવવામાં આવ્યું કે રોડ રસ્તાનાં કામ સમયસર અને ક્વોલિટીમાં કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો: ગુજરાતમાં જળસંકટની ભીતિ, શું સુકાઈ જશે ભૂગર્ભજળ!
આ પણ વાંચો: ગુજરાતે FY2026-27 સુધીમાં રાજ્યને 500 અરબ ડોલરનું અર્થતંત્ર રાજ્ય બનાવવાનું કર્યું નક્કી

