જામનગર: લાલપુર ખાતે પાક વીમા સહિતની સમસ્યાઓને લઈ ખેડૂત સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર ધ્વારા લાલપુર તાલુકાને જાહેર કરાયો છે અછતગ્રસ્ત. ખેડૂતો ધ્વારા પાક વીમા સહિત અન્ય માંગણીઓને લઈને રેલી યોજી ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યુ હતું.
Not Set/
જામનગર: લાલપુર ખાતે પાક વીમા સહિતની સમસ્યાઓને લઈને ખેડૂત સંમેલન યોજાયું