Jamnagar News : જામનગરમાં એક મિઠાઈવાળાએ ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. એચ.જે વ્યાસ મીઠાઇવાલાના જયંતભાઈ વ્યાસે આપઘાત કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તેમણે પોતાની રિવોલ્વરમાથી ગોળી મારી આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે.
તેમને સારવાર અર્થે જીજી હોસ્પિટલમા લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પત્નિના મૃત્યુ બાદ ગુમસુમ રહેતા અપધાત કર્યો હોવાની ચર્ચા ચાલી છે.
આ પણ વાંચો:ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદ માટે પાટીદારો કમાન સંભાળવા તૈયાર…
આ પણ વાંચો:સુરતમાં કોંગ્રેસે રસ્તા પરના ખાડાનો અનોખી રીતે કર્યો વિરોધ
આ પણ વાંચો:કોંગ્રેસ પર પ્રહાર કરતા શશિ થરૂરે કહ્યું, હવે આ 1975 નું ભારત નથી કે…
