કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે તારીખ 11 જુલાઇને અષાઢ વદ એકમ ને શુક્રવાર છે. ચંદ્ર મકર રાશિમાં છે. સુર્ય મિથુન રાશિમાં છે. ઉત્તરરાષાઢા નક્ષત્રમાં બેઠું છે. સવારે 6.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.29 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- દેવી લક્ષ્મીના ચરણોમાં કમળનુંફૂલ ચઢાવો અને માખણ અને બતાશા અર્પણ કરો.
- એકમનીસમાપ્તિ :સવારે ૦૨:૧૦સુધી.
તારીખ:- ૧૧-૦૭-૨૦૨૫, શુક્રવાર /અષાઢ વદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૪૧ થી ૦૯:૨૨ |
| અમૃત | ૦૯:૨૨ થી ૧૧:૦૩ |
| શુભ | ૧૨:૪૪ થી ૦૨.૨૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૦૫ થી ૧૧:૨૫ |
મેષ (અ, લ , ઈ) :-
- ખોટો ખર્ચ બંધ કરવો.
- ઈમાનદાર રહો.
- કોઈ સમસ્યાનું સમાધાન મળે.
- પરિવારમાં ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- કપડાં પર ખર્ચ વધી શકે.
- સ્વભાવમાં ચીડિયાપણું આવે.
- વિચાર્યા વગર વચન આપવું નહિ.
- ખોટું સાહસ કરવું નહિ.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- સંતાનના સ્વાસ્થ્યને લઈને ચિંતા થાય.
- વિવાદો ટાળવાનો પ્રયાસ કરો.
- લાગણીને ઠેસ ન પહોચે તેનું ધ્યાન રાખો.
- બચાવેલું ધન કામમાં આવે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ, હ) :-
- ભાગ્યથી પ્રગતિ અને લાભ થાય.
- અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.
- ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.
- જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- સિંહ (મ, ટ) :-
- ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.
- દિવસ યાદગાર બને.
- તમારા વતનની યાદ આવે.
- પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- કન્યા (પ, ઠ, ણ) :-
- સફળતા પ્રાપ્તિનો યોગ છે.
- નવા રહસ્યો બહાર આવે.
- નવા કપડાની ખરીદી થાય.
- ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- તુલા (ર, ત) :-
- વ્યાપારી વર્ગથી લાભ થાય.
- સમસ્યાઓ પર ખર્ચ થાય.
- હાથમાં ધન ટકે નહિ.
- બાળકોથી ફરિયાદ રહે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- માથાને લગતી સમસ્યા રહે.
- અચાનકમહેમાન આવે.
- આધ્યાત્મના કાર્યોમાં સમય પસાર થશે.
- વાંચનમાં મન લાગશે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નિરાશામાંથી બહાર નીકળો.
- સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરો.
- વેપારમાં લાભની કોઈ શક્યતા નથી.
- ચાલવામાંસાવધાની રાખવી.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- બહુ વિચારવું નહિ.
- કોઈની ઈર્ષા કે નિંદા કરવી નહિ.
- ભવિષ્ય સારું રહે.
- કુટુંબના સભ્યોનો સહયોગ મળશે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મજબૂત નિર્ણય લેવાય.
- નવી માહિતી મળે.
- અંગત માર્ગદર્શન મળે.
- ધ્યાન અને યોગ કરવું.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ):-
- જીદ્દી સ્વભાવ છોડો.
- અટવાયેલ વાત ઉકેલાય.
- ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય.
- વ્યાપારમાં ઉન્નતિ થશે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:પૂનમનાં દિવસે આ એક કામ કરી લો, જીવનમાં સામેથી મળશે ખુશીઓ
આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ
