મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- 38 લાખનો MD ડ્રગસ કેસનો મામલો
- આરોપી જાવેદ અલી સૈયદના વચગાળાના જામીન નામંજૂર
- સેશન્સ કોર્ટ આરોપીની જામીન અરજી ફગાવી
- આરોપીની 30 દિવસની વચગાળાની જામીન અરજી ફગાવી
- ગુજરાત ATS એ કરી હતી 2 આરોપીની ધરપકડ
- અમદાવાદને ઉડતા ગુજરાત બનાવવાના સ્વપ્નને કર્યુ હતું નિષ્ફળ
