- કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સ
- પેટાચૂંટણીમાં હાર બાદ પત્રકાર પરિષદ
- ગુજરાતમાં લોકો મંદી અને બેરોજગારથી ત્રસ્ત
- 8 બેઠકો પર ભાજપે જનતા સાથે દ્રોહ કર્યો
- જનતાના જનાદેશનો અમિત ચાવડાએ કર્યો સ્વિકાર
- ભાજપે સત્તા,રૂપિયાનો દુરુપયોગ કર્યો
- હારના કારણોનું અભ્યાસ કરીશુ
- જે તારણો આવશે તેનો અભ્યાસ કરીશું
- ભાજપે સામ,દામ,દંડ, ભેદની નીતિ અપનાવી
- કોંગ્રેસના ઉમેદવારો સક્ષમ હતા
- કોંગ્રેસ ક્યારેય સત્તા માટે કામ નથી કરતી
- લોકોના અધિકાર માટે લડતા રહીશુ
- કોંગ્રેસ સત્તાની લાલસુ નથી
- કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિરાશ થવાની જરૂર નથી
- કોંગ્રેસ સિદ્ધાંતો માટે કામ કરે છે
https://www.facebook.com/AmitChavdaINC/videos/374223950660807/
