ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ રવિવારે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં ભાજપે 30 રનીંગ ધારાસભ્યોને ટિકિટ આપી છે જ્યારે 10 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે.
જોકે, ભાજપે પણ તેના સાથી એજેએસયુ અને લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) સાથે બેઠકો વહેંચવાની છે. જો એજેએસયુ ડઝનથી વધુ બેઠકો માંગે છે, તો રામ વિલાસ પાસવાનની પાર્ટી એલજેપી અડધો ડઝન બેઠકો માંગે છે. ગુરુવારે, ભાજપના ટોચના નેતાઓની કક્ષાએ યોજાયેલી બેઠકોમાં બેઠક વહેંચણીની ચર્ચા કરવામાં આવી છે.
Bharatiya Janata Party announces names of candidates for 52 seats out of 81 seats for the upcoming #JharkhandAssemblyPolls. Chief Minister Raghubar Das to contest from Jamshedpur East and Jharkhand party president Laxman Giluwa to contest from Chakradharpur. pic.twitter.com/dZy2QYJ0po
— ANI (@ANI) November 10, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
