રીલાયન્સ જીઓએ ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં પગલુ ભરતા જ જે ધમાલ મચાવી છે, તેનાથી બીજી ટેલીકોમ કંપનીઓ પર માઠિ અસર પડિ છે. આજે જીઓ નેટવર્ક ટેલિકોમનો એક મુખ્ય અને અગ્રેસર પ્લેયર બની ગયું છે ત્યારે જીઓએ આગળની પ્લાનિંગ પણ શરૂ કરી દિધી છે. સૂત્રો પાસે મળી રહેલી જાણકારી પ્રમાણે જીઓ પોતાના કસ્ટમર્સને ફ્રિ શોપિંગ કરાવવાની તૈયારી કરી રહી છે. દેશમાં વધતા ડિઝીટલ પેમેન્ટને જોતા જીઓ હવે ઈ-કોમર્સ માર્કેટમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. વિશાળ નેટવર્ક અને લાખો કસ્ટમર્સના દમ પર જીઓ એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા મોટા પ્લેયર્સને ટક્કર આપશે. જે રીતે જીઓ ટેલીકોમ સેકટરમાં 6 મહિનાની અંદર 10 મિલિયન કસ્ટમર્સ બનાવ્યા છે તેવી જ રીતે હવે જીઓ ઈ-કોમર્સમાં ધમાલ મચાવવાની તૈયારી કરી રહ્યું છે.
Not Set/
JIO ના વપરાશકર્તાઓ માટે ખુશખબર, કલીક કરો અને જાણો શું છે ખુશખબરી !
રીલાયન્સ જીઓએ ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં પગલુ ભરતા જ જે ધમાલ મચાવી છે, તેનાથી બીજી ટેલીકોમ કંપનીઓ પર માઠિ અસર પડિ છે. આજે જીઓ નેટવર્ક ટેલિકોમનો એક મુખ્ય અને અગ્રેસર પ્લેયર બની ગયું છે ત્યારે જીઓએ આગળની પ્લાનિંગ પણ શરૂ કરી દિધી છે. સૂત્રો પાસે મળી રહેલી જાણકારી પ્રમાણે જીઓ પોતાના કસ્ટમર્સને ફ્રિ શોપિંગ કરાવવાની તૈયારી કરી […]
