Not Set/ ચુંટણી બાબતની જૂની અદાવતને લીધે કરાયો સરપંચ પર હુમલો

જૂનાગઢ, જૂનાગઢના માંગરોળના ચાખવા ગામે સરપંચ પર હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતિ મુજબ માંગરોળ તાલુકાના સિલ નજીક આવેલ ચાખવા ગામના હાલ સરપંચ બેલીમ હાસમ ખાન હબીબખાન પર હુમલો થયો. માથાના ભાગે માર મરાયો. ગ્રામજનો પાસેથી વિગત મળતા જાણવા મળતી માહિતી અનુસાર ચુંટણી બાબતની જૂની અદાવતને લીધે હુમલો કરાયા હોવાનું અનુમાન છે..આ મામલે પોલીસે […]

Gujarat Others Trending Videos

જૂનાગઢ,

જૂનાગઢના માંગરોળના ચાખવા ગામે સરપંચ પર હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતિ મુજબ માંગરોળ તાલુકાના સિલ નજીક આવેલ ચાખવા ગામના હાલ સરપંચ બેલીમ હાસમ ખાન હબીબખાન પર હુમલો થયો. માથાના ભાગે માર મરાયો. ગ્રામજનો પાસેથી વિગત મળતા જાણવા મળતી માહિતી અનુસાર ચુંટણી બાબતની જૂની અદાવતને લીધે હુમલો કરાયા હોવાનું અનુમાન છે..આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.