Junagadh News/ જૂનાગઢના કુખ્યાત કાળા દેવરાજની ધરપકડ

થોડા દિવસ પહેલા પોલીસ કર્મી પર કર્યો હતો હુમલો

Top Stories Gujarat Others

Junagadh News :  જુનાગઢના કુખ્યાત કાળા દેવરાજની ધરપકડ કરવામાં આવી છે. કાળા દેવરાજે થોડા દિવસ પહેલા પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો. પોલીસ પર કરેલા હુમલાના આ કેસમાં કાળા દેવરાજ ફરાર હતો અને પોલીસ તેને શોધીરહી હતી. તપાસમાં કાળા દેવરાજ વિરૂધ્ધ 107 જેટલા ગુના નોંધાયેલા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

કાળા દેવરાજ સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. ક્રાઈમ બ્રાંચે કાળા દેવરાજની ધરપકડ કરી હતી. હાલમાં ક્રાઈમ બ્રાંચ કાળા દેવરાજની પુછપરછ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટના પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ

આ પણ વાંચો:પાકિસ્તાને શા માટે પ્લાસ્ટિક પોલિમર નોટોનો વપરાશ કરવાનું શરૂ કર્યું?

આ પણ વાંચો:ભારતીયો રોજ પેટમાં પધરાવે છે પ્લાસ્ટિક, જાણો કઈ રીતે?