Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ થયા બાદ ભડકી કંગના, જાણો શું કહ્યુ?

પશ્ચિમ બંગાળમાં TMC ની જીત બાદ ભડકેલી કંગના રનૌતે ટ્વિટર પર એવી ભાષાનો પ્રયોગ કર્યો કે તેનુ એકાઉન્ટ જ ટ્વિટરે સસ્પેન્ડ કરી દીધુ.

May 4, 2021May 4, 2021hardik shah
Entertainment

પશ્ચિમ બંગાળમાં TMC ની જીત બાદ ભડકેલી કંગના રનૌતે ટ્વિટર પર એવી ભાષાનો પ્રયોગ કર્યો કે તેનુ એકાઉન્ટ જ ટ્વિટરે સસ્પેન્ડ કરી દીધુ. પોતાનુ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થયા બાદ પણ કંગના રનૌત શાંત ન રહી અને તેણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેની પાસે અન્ય મંચ છે જ્યાં તે પોતાનો અભિપ્રાય આપી શકે છે.

દીદી સામે ટિપ્પણી પડી ભારે / કંગના રનૌતનું ટ્વિટર અકાઉંટ સસ્પેંડ, સોશિયલ મીડિયાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ

https://www.instagram.com/tv/COcO8vyhlbG/?utm_source=ig_web_copy_link

બોલિવૂડ / સેક્સ રેકેટમાં પકડાઇ ચુકી છે આ અભિનેત્રીઓ, દેહવ્યાપારે કર્યુ કેરિયર ખરાબ-Photos

કંગના રનૌતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ટ્વિટર દ્વારા હંમેશાં સાબિત થયું છે અને આજે એકવાર ફરી પણ તેણે સાબિત કર્યુ છે કે તેનો જન્મથી અમેરિકી છે. તેમને લાગે છે કે એક સફેદ વ્યક્તિ ભારતમાં રહેતા વ્યક્તિ (કાળા રંગ) ને ગુલામ બનાવવાનાં હકદાર છે. તેઓ તમને કહેવા માંગે છે કે તમારે શું બોલવાનું છે, વિચારવાનું છે અને શું કરવાનું છે? જો કે મારી પાસે ઘણા મંચ છે જેનો ઉપયોગ હું મારો અવાજ ઉઠાવવા માટે કરી શકું છું.’ આપને જણાવી દઈએ કે, કંગના રનૌત પહેલા જ ઘણી બધી બાબતોને લઈને ચર્ચામાં છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનાં પરિણામો બાદ કંગના વધુ આક્રમક બની હતી. ચૂંટણી પરિણામો બાદ પશ્ચિમ બંગાળમાં હિંસાનાં સમાચારો અંગે તેણે તાજેતરનાં એક ટ્વિટમાં ટ્વીટ કર્યું હતું. જેમાં તેણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ ઉપરાંત મમતા બેનર્જી વિશે અનેકો ટ્વીટ્સ કર્યા હતા.

બોલિવૂડ / 90 નાં દાયકાની જાણીતી અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીનું મોત, જાણો શું છે હકીકત?

સોશિયલ મીડિયા પર અભિનેત્રીનું ટ્વીટ વાયરલ થયા બાદ તે યુઝર્સનાં નિશાના હેઠળ આવી હતી. આ પછી તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી. આટલું જ નહીં એક અહેવાલ મુજબ અભિનેત્રી સામે તેના ટ્વીટ્સ માટે ફરિયાદ પણ કરવામાં આવી હતી. આ કેસમાં કંગના પર બંગાળમાં કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ બધા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને, ટ્વિટર પર કાર્યવાહી કરવામાં આવી હતી અને કંગનાનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

Post navigation

મારી રીક્ષામાં તો મોદીજીના જ ફોટા લાગે
રિલાયન્સ દ્વારા 5 ઓક્સિજન ટેન્કર દિલ્હી માટે રવાના કરાયા

More Posts

Not Set/ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પ્રાઈવેટ ડેસ્ટિનેશન વેડિંગ કરશે

April 29, 2018April 30, 2018Maya Sindhav

Bollywood/ સંજય દત્તે પોતાના જન્મદિવસે KGF-2 નો એક ખતરનાક Look કર્યો શેર

July 29, 2021July 29, 2021hardik shah

Anurag Kashyap/ અનુરાગ કશ્યપ ડિપ્રેશનમાં હતો ત્યારે દીકરી આલિયાએ ઘરેથી ફેંકી હતી દારૂની બોટલો, અનુભવ સિન્હાએ તેના પર રાખી હતી નજર

June 12, 2024Mansi Panara
Oscar award

OSCAR AWARDS/ ઓસ્કરનો જાણો ઇતિહાસ અને ક્યારે અપાયો હતો સૌપ્રથમ એવોર્ડ

March 11, 2023jani

Bollywood Buzz/ પુષ્પા 2 અને સિંઘમ અગેઈન વચ્ચે ખરખેર થશે ટક્કર, એપ્રિલ ફૂલ કે પછી હકીકત

April 2, 2024Heena Dave
pathan controversy

વિવાદ/ પઠાણ ફિલ્મ મામલે AIMIMના નેતાએ આપ્યું વિવાદિત નિવેદન,જાણો શું કહ્યું…

January 6, 2023garima rao
Mahatma Gandhi Untold Story of Those 21 Days

Entertainment News/ મહાત્મા ગાંધીના જીવનની અનકહી કહાનીમાં વહીદા રહમાનની સરપ્રાઈઝ એન્ટ્રી

September 20, 2026September 20, 2026Abhay Jam
સુહાના ખાન

Video/ એરપોર્ટ પર સુહાના ખાન સાથે છોકરાઓએ કરી આવી હરકત, ભડક્યા લોકો, કહ્યું- શરમજનક!

November 20, 2022Maya Sindhav
વિકી

Bollywood/ લગ્ન બાદ કામ પર પરત ફર્યો વિકી કૌશલ, લોકોએ પૂછ્યું કેટરિના કયા છે?

December 18, 2021December 18, 2021Maya Sindhav

Not Set/ લોકસભા ચુંટણી 2019 : બોલિવુડનાં આ સેલિબ્રિટીઓએ કર્યુ મતદાન

April 29, 2019April 29, 2019hardik shah
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy